________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૧૯૯૫
अकम्मभूमग-गब्भवक्कंतिय-मणूसेहिंतो उवव
નંતિ ? ૩. સોયમી ! તે નહીં રફાળા
णवरं- अपज्जत्तएहिंतो वि उववज्जति ।
1. નટુ હેરિંતો ૩વવન્નતિ,
किं भवणवासि-वाणमंतर-जोइसिय-वेमाणिएहिंतो
उववज्जति ? ૩. ગોય! વળવાસિદિતો વિડવવન્નતિ-નવ
वेमाणियदेवेहिंतो वि उववज्जति ।
प. जइ भवणवासिदेवेहिंतो उववज्जंति,
किं असुरकुमारदेवेहिंतो उववज्जंति -जावथणियकुमार-देवेहिंतो उववज्जति ?
उ. गोयमा! असुरकुमारदेवेहिंतो विउववज्जति-जाव
थणियकुमारदेवेहिंतो वि उववज्जति।'
કે અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? ઉ. (ગૌતમ) ! શેપ બધું વર્ણન નરયિકોનાં સમાન છે.
વિશેષ : (તે) અપર્યાપ્તા (કર્મભૂમિજ ગર્ભજ)
મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -
તો શું ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક કે
વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ભવનવાસી દેવોમાંથી આવીને પણ
ઉત્પન્ન થાય છે -યાવત- વૈમાનિક દેવોમાંથી
આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) ભવનવાસી દેવોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે - તો શું અસુરકુમાર દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -યાવતુ- સ્વનિતકુમાર દેવોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અસુરકુમાર દેવોમાંથી આવીને પણ
ઉત્પન્ન થાય છે ચાવત- સ્વનિતકુમાર દેવોમાંથી
આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) વાણવ્યંતર દેવોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે - તો શું પિશાચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે
-વાવતુ- ગંધર્વોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) પિશાચોમાંથી આવીને પણ ઉત્પન્ન
થાય છે -ચાવત- ગંધર્વોમાંથી આવીને પણ ઉત્પન્ન
થાય છે. પ્ર. જો (તે) જયોતિષ્ક દેવોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે - તો શું ચંદ્રવિમાનનાં જ્યોતિષ્ક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -ચાવતુ- તારાવિમાનનાં જ્યોતિષ્ક
દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ચંદ્રવિમાનનાં જ્યોતિષ્ક દેવોમાંથી આવીને
પણ ઉત્પન્ન થાય છે -ચાવતુ- તારાવિમાનનાં
જ્યોતિષ્ક દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે
प. जइ वाणमंतरेदेवेहिंतो उववज्जंति,
किं पिसाएहिंतो उववज्जति -जाव- गंधब्बेहिंतो
उववज्जति? ૩. ગોયમ ! પિસાપરિંતો વિ વવવધ્વંતિ ગાવ
गंधव्वेहिंतो वि उववज्जति।२
प. जइ जोइसियदेवेहिंतो उववज्जति,
किं चंदविमाणेहिंतो उववज्जति -जाव- ताराविमाणेहिंतो उववज्जति ?
उ. गोयमा ! चंदविमाणजोइसियदेवे हिंतो वि
उववज्जंति -जाव- ताराविमाणजोइसियदेवेहितो
वि उववज्जति। प. जइ वेमाणियदेवेहिंतो उववज्जंति,
૨. વિ. સ. ૨૪, ૩. ૨૨, સ. ૪૦-૪૬
૨. વિચા. સ. ૨૪, ૩. ૨૨, સુ. ૪૮
૩. વિયા. સ. ર૪, ૩. ૨૨, સુ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org