________________
૧૯૯૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
उ. गोयमा ! दोहितो वि उववज्जति ।
ઉ. ગૌતમ ! તે બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. एवं -जाव- वणस्सइकाइया चउक्कएणं भेएणं
આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી ચાર-ચાર ભેદ उववाएयबा।
કરીને ઉ૫પાત કહેવા જોઈએ. प. जइ बेइंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति. પ્ર. ભંતે ! જો બેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે - किं पज्जत्तय-बेइंदियहिंतो उववज्जति ?
તો શું પર્યાપ્તા બેઇન્દ્રિય તિર્યંચોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? अपज्जत्तय-बेइंदियहिंतो उववज्जति ?
કે અપર્યાપ્તા બેઇન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? ૩. નવમા ! રોહિંતો વિ વવવન્નતિ |
ઉ. ગૌતમ ! તે બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. एवं तेइंदिय", चउरिदिएहितो वि उववज्जंति।
આ પ્રમાણે ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય તિર્યંચયો
નિકોમાંથી આવીને પણ (તે) ઉત્પન્ન થાય છે. प. जइ पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, પ્ર. ભંતે ! જો (તે) પંચેન્દ્રિય તિર્યચોનિકોમાંથી
આવીને ઉત્પન્ન થાય છે - किं जलयर-पंचेंदिएहिंतो उववज्जति?
તો શું જલચર પંચેન્દ્રિય-તિર્યોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? थलयर-पंचेंदिएहिंतो उववज्जंति ?
સ્થળચર પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? खहयर-पंचेंदिएहिंतो उववज्जति ?
કે ખેચર પંચાયતિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? उ. गोयमा! एवं जेहिंतो नेरइयाणं उववाओ भणिओ ઉ. ગૌતમ ! જેના-જેનાથી નૈરયિકોનો ઉપપાત કહ્યો છે तेहिंतो एएसिपि भाणियब्बो।
તેના-તેનાથી આનો પણ ઉપપાત કહેવો જોઈએ. णवर-पज्जत्तए-अपज्जत्तएहिंतो वि उववज्जति,
વિશેષ : પર્યાપ્તાઓ અને અપર્યાપ્તાઓમાંથી
આવીને ઉત્પન્ન થાય છે. सेसं तं चेव।
શેષ બધુ વર્ણન પૂર્વવત છે. प. जइ मणुस्सेहिंतो उववज्जंति,
પ્ર. જો (તે) મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છેकिं सम्मुच्छिम-मणुस्सेहिंतो उववज्जति ?
તો શું સમ્મસ્કિમ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? गब्भवक्कंतिय मणुस्सेहिंतो उववज्जंति ?
કે ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. ગોવા ! વોદિતો વિડવવનંતિ
ઉ. ગૌતમ ! (સમૂચ્છિમ અને ગર્ભજ) બંનેમાંથી
આવીને ઉત્પન્ન થાય છે. प. जइ गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, પ્ર. જો ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે –. किं कम्मभूमग-गब्भवक्कंतिय-मणसे हितो
તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને उववज्जति ?
ઉત્પન્ન થાય છે ? 9. વિયા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨ ૩. વિયા, સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨૮
૬. વિચા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨૬ ૨. વિયા, સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨૨ ૪. વિયા. સ. ૨૪, ૩, ૨૨, મુ. ૨૬
૬. વિયા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨૭-૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org