________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૧૯૯૧
प. जइ कम्मभूमएहिंतो उववज्जंति,
किं संखेज्जवासाउएहितो उववज्जति ?
असंखेज्जवासाउएहिंतो उववज्जंति ?
उ. गोयमा ! संखेज्जवासाउएहिंतो उववज्जति ।
नो असंखेज्जवासाउएहिंतो उववज्जति ।
प. जइ संखेज्जवासाउएहिंतो उववज्जंति,
किं पज्जत्तएहिंतो उववज्जति ?
अपज्जत्तएहिंतो उववज्जति ? उ. गोयमा ! पज्जत्तएहिंतो उववज्जंति,
नो अपज्जत्तएहिंतो उववज्जति ।
प. जइ पज्जत्तए - संखेज्जवासाउय - कम्मभूमगेहिंतो
उववज्जंति, किं इत्थीहिंतो उववज्जति ? पुरिसेहिंतो उववज्जति ?
नपुंसएहिंतो उववज्जति ? ૩. ગોયમ! ફુલ્યહિંતો વિ ૩વવપ્નતિ,
પ્ર. જો કર્મભૂમિજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે
તો શું સંખ્યાત વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અસંખ્યાત વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે. (પરંતુ) અસંખ્યાત વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન
થતા નથી. પ્ર. જો (તમ:પ્રભા પૃથ્વીનાં નૈરયિક) સંખ્યાત
વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે,
(પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા
નથી. પ્ર. જો તે પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્ક કર્મભૂમિજ
મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું સ્ત્રીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? પુરુષોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
કે નપુંસકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સ્ત્રીઓમાંથી આવીને પણ ઉત્પન્ન
થાય છે. પુરુષોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે,
નપુંસકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! અધઃસપ્તમ (તમસ્તમા) પૃથ્વીનાં નૈરયિક
ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! પૂર્વવત છઠી ત:પ્રભાપૃથ્વીના નૈરયિકોનાં
સમાન એની ઉત્પત્તિ સમજવી જોઈએ. વિશેષ:સ્ત્રીઓમાંથી આવીને તેનું ઉત્પન્ન થવાનું નિષેધ કરવું જોઈએ. નિશ્ચય જ અસંજ્ઞી પહેલી (નરક પૃથ્વી) સુધી, સરીસૃપ (ચાલનાર સર્પ આદિ) બીજી (નરક પૃથ્વી) સુધી, પક્ષી ત્રીજી (નરક પૃથ્વી) સુધી, સિંહ ચોથી (નરક પૃથ્વી) સુધી,
पुरिसेहिंतो वि उववज्जंति,
नपुंसएहिंतो वि उववज्जति । प. अहेसत्तमापुढविनेरइया णं भंते ! कओहिंतो
उववज्जति ? ૩. ગયા ! વે જેવા
णवर-इत्थीहिंतो पडिसेहो कायन्वो।
असण्णी खलु पढमं, दोच्चं च सिरीसिवा,
तइयं पक्खी , सीहा जंति चउत्थिं,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org