________________
૧૯૯૦
દ્રવ્યાનુયોગ ભાગ-૩
णवरं-चउप्पएहितो वि पडिसेहो कायब्वो।
प. तमापुढविनेरइया णं भंते ! कओहिंतो उववज्जंति?
उ. गोयमा ! जहा धूमप्पभापुढविनेरइया।
णवरं-थलयरेहिंतो वि पडिसेहो कायव्यो ।
इमेणं अभिलावेणंप. जइ पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति,
किं जलयर-पंचेंदियएहिंतो उववज्जति ?
थलयर-पंचेंदियएहिंतो उववज्जति ?
खहयर-पंचेंदियएहिंतो उववज्जति ?
વિશેષ : ચતુષ્પદોમાંથી પણ એની ઉત્પત્તિનો
નિષેધ કરવો જોઈએ. પ્ર. ભંતે! તમઃ પ્રભાપૃથ્વીનાં નૈરયિક ક્યાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ ધૂમપ્રભા પૃથ્વીના નિરયિકોની
ઉત્પત્તિનાં વિષયમાં કહ્યું તેવી જ રીતે આ પૃથ્વીનાં નરયિકોની ઉત્પત્તિના વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ : સ્થળચર પંચેન્દ્રિય તિર્યોમાંથી આની ઉત્પત્તિનો નિષેધ કરવો જોઈએ.
આ (પૂર્વોક્ત) અભિલાપનાં અનુસાર – પ્ર. જો તે (તમ:પ્રભાપૃથ્વી-નારક) પંચેન્દ્રિય
તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું જલચર પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? સ્થળચર પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ખેચર પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ! (તે)જલચર પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે. (પરંતુ, સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અને ખેચર પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને પણ
ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે
તો શું કર્મભૂમિજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અકર્મભૂમિજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
કે અંતર્લીપજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉ. ગૌતમ ! (૩) કર્મભૂમિજ મનુષ્યોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે, (પરંતુ)અકર્મભૂમિજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અને અન્તર્દી પજ મનુષ્યોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી.
उ. गोयमा ! जलयर-पंचेंदियएहिंतो उववज्जंति,
नो थलयरेहिंतो उववज्जंति,
नो खहयरेहिंतो उववज्जंति ।
प. जइ मणुस्सेहिंतो उववज्जति,
किं कम्मभूमएहिंतो उववज्जति ?
अकम्मभूमएहिंतो उववज्जति?
अंतरदीवएहिंतो उववज्जति ? उ. गोयमा ! कम्मभूमएहिंतो उववज्जंति,
नो अकम्मभूमएहिंतो उववज्जंति,
नो अंतरदीवएहिंतो उववज्जति ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org