________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૧૯૮૯
एवं जहा ओहिया उववाइया तहा रयणप्पभाएपुढविनेरइया वि उववाएयव्वा ।
प. सक्करप्पभाए पुढविनेरइया णं भंते ! कओहिंतो
उववज्जंति, किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहितो
उववज्जति ? ૩. યમ ! [WનિET હેલોવવાવા
णवरं-सम्मुच्छिमेहिंतो पडिसेहो कायवो।
प. वालुयप्पभाए पुढविनेरइया णं भंते ! कओहिंतो
उववज्जंति, किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहिंतो
उववज्जति? उ. गोयमा ! जहा सक्करप्पभाएपृढविनेरइया।
આ પ્રમાણે જેમ ઔષિક (સામાન્ય) નારકનાં ઉપપાત (ઉત્પત્તિ)નાં વિષયમાં કહ્યું તેવી જ રીતે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોનાં ઉપપાતના વિષયમાં
પણ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! શર્કરા પ્રભાપૃથ્વીનાં નૈરયિક ક્યાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -વાવત
દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આનો ઉપપાત પણ ઔધિક (સામાન્ય)
નિરયિકોનાં સમાન જ સમજવું જોઈએ. વિશેષ:સમૂચ્છિમમાંથી (એની ઉત્પત્તિનો) નિષેધ
કરવો જોઈએ. પ્ર. ભંતે! વાલુકપ્રભા પૃથ્વીનાં નૈરયિક ક્યાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે
-વાવ- દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ શર્કરામભાપૃથ્વીનાં નૈરયિકોની
ઉત્પત્તિના વિષયમાં કહ્યું તેવી જ રીતે આની ઉત્પત્તિનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : ભુજપરિસર્પથી (આની ઉત્પત્તિનો)
નિષેધ કરવો જોઈએ. પ્ર. ભંતે ! પંકપ્રભા પૃથ્વીનાં નૈરયિક ક્યાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે
-ચાવતુ- દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકોની
ઉત્પત્તિનાં વિષયમાં કહ્યું તેવી જ રીતે એની ઉત્પત્તિનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : ખેચરોમાંથી (એની ઉત્પત્તિનો) નિષેધ
કરવો જોઈએ. પ્ર. ભંતે! ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિક ક્યાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે
-વાવ- દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ પકપ્રભા પૃથ્વીના નૈરયિકોની
ઉત્પત્તિનાં વિષયમાં કહ્યું તે જ પ્રમાણે એની ઉત્પત્તિના વિષયમાં પણ કહેવું જોઈએ.
णवरं-भुयपरिसप्पेहिंतो वि पडिसेहो कायव्वो।
प. पंकप्पभापुढविनेरइया णं भंते ! कओहितो
उववज्जति? किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहितो
उववज्जति? उ. गोयमा ! जहा वालुयप्पभापुढविनेरइया।
णवरं- खहयरेहिंतो वि पडिसेहो कायव्यो।
प. धूमप्पभापुढविनेरइया णं भंते ! कओहिंतो
उववज्जति ? किं नेरइएहिंतो उववजंति -जाव- देवेहितो
उववज्जति ? उ. गोयमा ! जहा पंकप्पभापुढविनेरइया।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org