________________
૧૯૮૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૩. શોમ ! નો સમ્ભષ્ટિમ-
મટિંતો સવવન્નતિ,
गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जति । प. जइ गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति,
किं कम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्से हिंतो उववज्जति ? अकम्मभूमग-गब्भवक्कं तिय-मणुस्से हिंतो उववज्जति? अंतरदीवग-गब्भवक्कंतिय-मणस्सेहिंतो उववज्जंति?
उ. गोयमा ! कम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्सेहिंतो
उववज्जंति, नो अकम्मभूमग-गब्भवक्कंतिय-मणस्से हितो उववज्जति, नो अंतरदीवग-गब्भवक्कंतिय-मणुस्से हिंतो उववज्जंति। નટુ મ્મમ્મા -ભવતિય-મનુસ્સેટિંતો उववज्जंति, किं संखेज्जवासाउएहिंतो उववज्जति ? "
ઉ. ગૌતમ ! (તે) સમૂચ્છિમ મનુષ્યોમાંથી આવીને
ઉત્પન્ન થતા નથી,
(પરંતુ)ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે - તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અન્તર્દી પજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી
આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અન્તર્દીપજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને પણ
ઉત્પન્ન થતા નથી. પ્ર. જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે - તો શું સંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અસંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સંખ્યાત વર્ષની આયુવાળામાંથી
આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અસંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને
ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) સંખ્યાતવર્ષાયુષ્ક-કર્મભૂમિ-ગર્ભજ
મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે – તો શું પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે,
(પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
असंखेज्जवासाउएहिंतो उववज्जति ?
૩. જોય! સંવેન્ગવાસ૩ મજુહિંતોષવન્નતિ,
नो असंखेज्जवासाउय-मणुस्सेहिंतो उववज्जति ।
प. जइ संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंति
यमणुस्सेहिंतो उववज्जति, किं पज्जत्तएहिंतो उववज्जति ?
अपज्जत्तएहिंतो उववज्जति ?
उ. गोयमा ! पज्जत्तएहिंतो उववज्जति,
नो अपज्जत्तएहिंतो उववज्जति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org