________________
આશ્રવ અધ્યયન
૧૩૬૩
किं ण जंपसि? सराहि पावकम्माइं दक्कयाई।
एवं वयणमहप्पगब्भो पडिसुयासद्दसंकुलो तासओ सया निरयगोयराणं-महाणगर-डज्झमाणसरिसो-निग्घोसो सुच्चए अणिठो तहिं नेरइया जाइज्जंताणं जायणाहिं।।
g. વિ તે? उ. असिवण-दब्भवण-जंतपत्थर-सूइतलक्खारवावि
कलकलंत वेयरणि,
कलंब वालुया-जलियगुहनिरूभणं उसिणोसिणकंटइल्ल-दुग्गमरहजोयण-तत्तलोह-मग्गगमणવાદUTIf |
નરકપાલ ફરીથી ફટકારે છે હે પાપી ! તું બોલતો કેમ નથી ?' પૂર્વ ભવમાં આચરેલ પાપકર્મોને તું યાદ કરી લે. આ પ્રકારનો અત્યન્ત કર્કશ નરકપાલની વાણી વડે ભયંકર લાગતો, પડઘાથી વ્યાપ્ત થતો, ત્રાસજનક અને બળતાં મહાનગરમાંથી ઉદ્દભવતો હોય એવો પરમાધાર્મિકોનો તથા ત્યાં યાતનાઓ વડે શિક્ષા સહન કરતાં નારકીઓનો અનિષ્ટ
નિર્દોષ શબ્દ તે નરકોમાં સંભળાય છે. પ્ર. તે યાતનાઓ કેવી હોય છે ? ઉં. તે નારકી જીવોને તલવારની ધાર જેવા આકારના
પત્રોનાં વનમાં અને તીક્ષ્ણ અણીવાળાં દર્ભનાં વનમાં ચલાવવામાં આવે છે. યંત્ર પ્રસ્તરોમાં પીલવવામાં આવે છે. અણીવાળી સોયોથી યુક્ત ભૂમિ પર ચલાવવામાં આવે છે. ખારા પાણીથી ભરેલી વાવોમાં પટકી દે છે. કથીર, સીસુ આદિના રસથી ભરેલ વૈતરણી નામની નદીમાં નાંખી દે છે. અતિશય તપેલી રેતીથી યુક્ત નદીમાં, પ્રજ્વલિત અગ્નિવાળી કંદરાઓમાં રોકી દે છે. અતિશય ઉષ્ણ, અતિ તીણ કાંટાથી છવાયેલ તથા મુશ્કેલીથી ખેંચી શકાય તેવા રથ સાથે તે નારકીઓને બળદોની જેમ જોડે છે. તપેલા માર્ગ ઉપર તેમને ચલાવે છે. અને તેમની શક્તિ કરતાં પણ વધારે બોજો તેમની પાસે ઉપડાવે છે. આના ઉપરાંત જન્મજાત વૈરનાં કારણે વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી પરસ્પર એક બીજાને વેદના
ઉત્પન્ન કરે છે. પ્ર. તે શસ્ત્ર ક્યા-ક્યા છે ? ઉ. તે શસ્ત્ર – મુગર, મુસુંઢી, કરવત, ત્રિશૂલ, હળ,
ગદા, મૂસલ, ચક્ર, ભાલો, ગડાસા, ફૂલ, લાઠી, ગોફણ, બરછી, પટ્ટિશ,ચામડાંથી મઢેલું પથ્થરનું હથોડો, દુહણ-એક જાતનું મગદળ, મુષ્ટિક-ઘણ, તલવાર, ઢાલ, અત્યંત તીક્ષ્ણ મોટી તલવાર, ધનુષ, લોઢાનું બાણ, એક વિશિષ્ટ પ્રકારનું બાણ, કાતર, વાંસલો, કુહાડી એ બધાં શસ્ત્રો સરાણ પર સજાવેલાં હોવાને કારણે તેમની ધાર તથા અણી ઘણી તીક્ષ્ણ હોય છે અને તે ચળકતાં હોય છે. એ પ્રકારનાં અશુભ વિક્રિયાથી નિર્ભિત શસ્ત્રોથી તથા તે ઉપરાંત બીજા પણ અન્યને દુઃખદાયક શસ્ત્રોથી. એકબીજાને પરસ્પર વેદનાને ઉત્પન્ન કરે છે.
इमेहिं विविहेहिं आयुहेहिं ।
૫. જિં તે ? उ. मोग्गर-मुसंढि-करकय-सत्ति-हल-गय-मुसल-चक्क
कोंत-तोमर-सूल-लउल-भिंडिमाल-सबल-पट्टिसજમ્મક્-દુ-મુઠિય-સરવે- -વાવनाराय-कणग-कप्पिणि-वासि-परसु टंक-तिक्ख निम्मल।
अण्णेहि य एवमाइएहिं असुभेहिं वेउविएहिं पहरणसएहिं अणुबद्धतिव्ववेरा परोप्परवेयणं उदीरेंति अभिहणंता।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org