________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૧૯૮૧ १०. चउगईणं उब्वट्टण-विरहकाल परूवणं
૧૦. ચાર ગતિઓનાં ઉદ્દવર્તન વિરહકાળનું પ્રરુપણ : प. निरयगईणं भंते ! केवइयं कालं विरहिया પ્ર. ભંતે ! નરકગતિ કેટલા સમય સુધી ઉદ્વર્તનાથી उबट्टणयाए पण्णत्ता?
વિરહિત કહી છે ? गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं बारस मुहुत्ता।
ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. प. तिरियगईणं भंते ! केवइयं कालं विरहिया પ્ર. ભંતે ! તિર્યંચગતિ કેટલા સમય સુધી ઉદ્વર્તનાથી उब्वट्टणयाए पण्णत्ता ?
વિરહિત કહી છે ? उ. गोयमा ! जहण्णेणं एग समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं बारस मुहुत्ता।
ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. प. मणुयगईणं भंते ! केवइयं कालं विरहिया પ્ર. ભંતે ! મનુષ્યગતિ કેટલા સમય સુધી ઉદ્વર્તનથી उबट्टणयाए पण्णत्ता ? |
વિરહિત કહી છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं बारस मुहुत्ता।
ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. प. देवगईणं भंते! केवइयं कालं विरहिया उबट्टणयाए પ્ર. ભંતે ! દેવ ગતિ કેટલા સમય સુધી ઉદ્વર્તનાથી पण्णत्ता?
વિરહિત કહી છે ? ૩. યમી ! નહomvi gai સમયે,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं बारस मुहुत्ता।
ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. - Tv. . ૬, મુ.૫ ૬ -૫૬૮ ૨૨. વીસરંડા નીવા ગોદિતો વવનંતીતિ વર્ષ- ૧૧. ચોવીસ દંડકોનાં જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે
તેનું પ્રાણ : प. नेरइया णं भंते ! कओहिंतो उववज्जंति ?
પ્ર. ભંતે ! નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जंति ?
શું (તે) નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? तिरिक्खजोणिएहिंतो उववज्जति ?
તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? मणुस्सेहिंतो उववज्जति ?
મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે देवेहिंतो उववज्जति ?
દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! नेरइया नो नेरइएहिंतो उववज्जंति, ઉ. ગૌતમ ! નૈરયિક, નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન
થતા નથી. तिरिक्खजोणिएहिंतो उववजंति,
(તે) તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. मणुस्सेहिंतो उववज्जंति,
મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, नो देवेहिंतो उववज्जति ।
પરંતુ દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. प. जइ तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
પ્ર. જો (નૈરયિક) તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે તો - किं एगिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ?
શું (તે) એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? ૨. સમ. કુ. ૨૬૪ (૮) ૨. (૪) નીવા, પરિ. ૨, મુ. ૩૨
() નવા, પરિ, ૨, મુ. ૨૩ (૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org