________________
૧૯૮૨
इंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
तेइंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
चउरिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
पंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
उ. गोयमा ! नो एगिंदिय-तिरिक्खजोणिएहिंतो
उववज्जंति,
नो इंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
नो तेइंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
नो चउरिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
पंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ।
जइ पंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
7.
किं जलयर - पंचिंदिय - तिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
थलयर-पंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
खहयर-पंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
૩. શૌયમા ! નયર-પંનેંદ્રિય-તિરિવનોદિંતો वि उववज्जति ।
૫.
थलयर - पंचेंदिय तिरिक्खजोणिएहिंतो वि उववज्जति ।
-
વયર - पंचेंद्रिय - तिरिक्खजोणिएहिंतो वि उववज्जति ।
जइ जलयर - पंचेंदिय - तिरिक्खजोणिएहिंतो उववज्जंति,
किं सम्मुच्छिम - जलयर -पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ?
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
બેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ત્રેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ચઉરેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! (તે) એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
બેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
ત્રેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
ચઉરેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
પરંતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
પ્ર. જો (નૈરયિક) પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -
તો શું જલચ૨ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે.
તે સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે.
તે ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે.
પ્ર. જો જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -
તો શું સમ્રૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org