________________
૧૯૮૦
દ્રવ્યાનુયોગ ભાગ-૩
ચાર ગતિઓનાં ઉપપાતનાં વિરહકાળનું પ્રરુપણ : પ્ર. ભંતે ! નરકગતિ કેટલા સમય સુધી ઉપપાતથી
विहित छ ? 6. गौतम ! (त) ४धन्य 5 समय,
ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. પ્ર. ભંતે ! તિર્યંચગતિ કેટલા સમય સુધી ઉપપાતથી
विरहित छ ? 3. गौतम ! ४धन्य मे समय,
उत्कृष्ट १२ मुख़्त सुधी. પ્ર. ભંતે ! મનુષ્યગતિ કેટલા સમય સુધી ઉપપાતથી
વિરહિત કહી છે ? 6. गौतम ! धन्य में समय,
ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. પ્ર. ભંતે ! દેવગતિ કેટલા સમય સુધી ઉપપાતથી
विलित छ ? 6. गौतम ! ४धन्य मे समय,
उत्कृष्ट मार मुर्त सुधी 6५पातथा विरहित २३ छ.
प.
७. चउग्गईणं उववाय-विरहकाल परूवणंप. निरयगईणं भंते! केवइयं कालं विरहिया उववाएणं
पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं बारस मुहुत्ता। तिरियगईणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं
पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं बारस मुहुत्ता। प. मणुयगईणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं
पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं बारस मुहुत्ता।
देवगईणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं । पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता।
- पण्ण. प.६, सु.५६०-५६३ ८. चमरचंचाईसु उप्पायविरहकाल परूवणं
चमरचंचा णं रायहाणी उक्कोसेणं छम्मासा विरहिया उववाएणं । एगमेगे णं इंदट्ठाणं उक्कोसेणं छम्मासा विरहिया उववाएणं । अहेसत्तमा णं पुढवी उक्कोसेणं छम्मासा विरहिया उववाएणं। सिद्धिगई णं उक्कोसेणं छम्मासा विरहिया उववाएणं ।
- ठाणं. अ.६, सु.५३५ सिद्धगईस्स सिज्झणा विरहकाल परूवर्णप. सिद्धगईणंभंते! केवइयं कालं विरहिया सिज्झणयाए
पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समय, उक्कोसेणं छम्मासा।
- पण्ण.प.६, सु.५६४
दव
૮. ચમચંચા આદિમાં ઉપપાત વિરહકાળનું પ્રરુપણ :
ચમરચંચા રાજધાની ઉત્કૃષ્ટ રૂપથી છ મહીના સુધી ઉપપાતથી વિરહિત રહી શકે છે. પ્રત્યેક ઈન્દ્ર સ્થાન ઉત્કૃષ્ટ રુપથી છ મહિના સુધી ઉપપાતથી વિરહિત રહી શકે છે. અધઃસપ્તમ પૃથ્વી ઉત્કૃષ્ટ રુપથી છ મહિના સુધી ઉપપાતથી વિરહિત રહી શકે છે. સિદ્ધગતિ ઉત્કૃષ્ટ રુપથી છ મહિના સુધી ઉપપાતથી વિરહિત રહી શકે છે.
સિદ્ધગતિનાં સિદ્ધનું વિરહકાળ પ્રરુપણ : પ્ર. ભંતે ! સિદ્ધગતિ કેટલા સમય સુધી સિદ્ધિથી રહિત
ही छ ? ગૌતમ ! જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે મહિના સુધી વિરહિત રહે છે.
१. विया. स. १, उ. १०, सु. ३ २. (क) सम. सु. १५४/६
(ख) पण्ण. प. ६, सु. ६०६
(ग) सम. सु. १५५/६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org