________________
૧૯૫૬
वेसमणकाइया इ वा, वेसमण देवकाइया इवा, सुवण्णकुमारा, सुवण्णकुमारीओ दीवकुमारा વીવવુંમારીમો, વિસામારા, વિસામારીબો, वाणमंतरा, वाणमंतरीओ, जे याऽवन्ने तहप्पगारा સને તે તઘ્ધત્તિયા -ખાવ-વિદ્ઘતિ ।
जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं जाई इमाई समुप्पज्जंति, तं जहा
अयागरा इ वा, तउयागरा इ वा, तंबागरा इवा, सीसागरा इवा, हिरण्णागरा इ वा, सुवण्णागरा इ વા, ચળારા ર્ વા, ચરપરા ૬ વા, वसुधारा इवा, हिरण्णवासा इवा, सुवण्णवासा इ વા, ચળવવા ૬ વા, વયવાસા ૬ વા, आभरणवासा इवा, पत्तवासा इवा, पुप्फवासा इ वा, फलवासा इवा, बीयवासा इवा, मल्लवासा इ वा, वण्णवासा इवा, चुण्णवासा इवा, गंधवासा રૂ વા, વત્યવાસા ૬ વા,
हिरण्णवुट्ठी इवा, सुवण्णवुट्ठी इवा, रयणवुट्ठी इ वा, वयरवुट्ठी इ वा, आभरण वुट्ठी इवा, पत्त वुट्ठी इवा, पुष्फ वुट्ठी इ वा, फल वुट्ठी इ वा, बीय वुट्ठी इवा, मल्ल वुट्ठी इवा, वण्णवुट्ठी इवा, चुण्णवुट्ठी इवा, गंधवुट्ठी इवा, वत्थवुट्ठी इ वा, भायणवुट्ठी इ વા, વીરવુદી રૂ વા,
सुकाला इ वा दुक्काला इ वा अप्पग्घा इवा, महग्घा इवा, सुभिक्खा इ वा, दुभिक्खा इवा, क - विक्कया इवा, सन्निही इ वा, सन्निचया इ વા, નિહી રૂ વા, જિહાદ રૂ વા, વિરપોરાĪT ૐ વા, पहीणसामिया इवा, पहीणसेतुया इवा, पहीणमग्गा इवा, पहीणगोत्तागारा इ वा उच्छन्नसामिया इ વા, ગુચ્છન્નક્ષેતુયા રૂ વા, ગુચ્છન્નોત્તરા રૂ વા,
સિંધાઙા-તિન-૨ડવા-૨૨-૨૩મુહ-મહાપદ
વહેસુ-નગર-નિક્રમળેવુ સુસાળ-ગિરિ-વર-મંતિसेलोवट्ठाणभवणगिहेसु-सन्निक्खित्ताइं चिट्ठति ण ताइ सक्कस्स देविंदस्स देवरण्णो वेसमणस्स महारणो अण्णाया अदिट्ठाई असुयाई अमुयाई अविन्नयाई तेसिं वा वेसमणकाइयाणं देवाणं ।
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
વૈશ્રમણ કાયિક, વૈશ્રમણ દેવકાયિક, સુવર્ણકુમાર, સુવર્ણકુમારિકાઓ, દ્વીપકુમાર, દ્વીપકુમારિકાઓ, દિશાકુમાર, દિશાકુમારિકાઓ, વાણવ્યંતર દેવ, વાણવ્યંતર દેવીઓ, એ અને આના જેવા અન્ય બધા દેવ જે તેની ભક્તિવાળા છે -યાવઉપસ્થિત રહે છે.
જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણમાં જે એ કાર્ય સમુત્પન્ન હોય છે, જેમકે - લોઢાની ખાણો, રાંગેની ખાણો, તાંબાની ખાણો, શીશાની ખાણો, ચાંદીની ખાણો, સુવર્ણની ખાણો, રત્નની ખાણો અને હીરાની ખાણો, વસુધારા, હિરણ્યની વર્ષા, સુવર્ણની વર્ષા, રત્નની વર્ષા, હીરાની વર્ષા, આભરણની વર્ષા, પત્રની વર્ષા, પુષ્પની વર્ષા, ફળની વર્ષા, બીજની વર્ષા, માળાની વર્ષા, વર્ણની વર્ષા, ચૂર્ણની વર્ષા, ગંધની વર્ષા અને વસ્ત્રની વર્ષા.
હિરણ્યની વૃષ્ટિ, સુવર્ણની વૃષ્ટિ, રત્નની વૃષ્ટિ, હીરાની વૃષ્ટિ, આભરણની વૃષ્ટિ, પત્રની વૃષ્ટિ, પુષ્પની વૃષ્ટિ, ફળની વૃષ્ટિ, બીજની વૃષ્ટિ, માળાની વૃષ્ટિ, વર્ણની વૃષ્ટિ, ચૂર્ણની વૃષ્ટિ, ગંધની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ, ભાજનની વૃષ્ટિ, ક્ષીરની વૃષ્ટિ,
સુકાળ, દુષ્કાળ, અલ્પમૂલ્ય કે મહામૂલ્ય, સુભિક્ષ, દુર્ભિક્ષ, ક્રય-વિક્રય, સન્નિધિ (ઘી-ગોળ આદિનો સંચય) સન્નિચય (અન્ન-આદિનો સંચય)નિધિઓ (ખજાનો-કોષ) નિધાન (જમીનમાં દાબેલ ધન) ચિરપુરાતન (ઘણું જુનું) જેના સ્વામી સમાપ્ત થઈ ગયા, જેના સારસંભાળ રાખનાર ન રહ્યા, જેની કોઈ ખબર નથી, જેના સ્વામીઓના ગોત્ર અને આગાર (ઘર) નષ્ટ થઈ ગયા, જેના સ્વામી છિન્ન-ભિન્ન થઈ ગયા, જેના સ્વામીઓનાં ગોત્ર અને ઘર છિન્નભિન્ન થઈ ગયા,
For Private Personal Use Only
એવા ખજાના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ અને મહાપથો, સામાન્ય માર્ગે, નગરનાં ગંદાનાળામાં, શ્મશાન, પર્વતગૃહ, ગુફા, શાંતિગૃહ, પર્વતને ખોદીને બનાવેલ સભા સ્થાન, ભવનગૃહ, ઇત્યાદિ સ્થાનોમાં દાટીને રાખેલ ધન એ બધા પદાર્થ દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વૈશ્રમણ મહારાજથી અથવા તેના વૈશ્રમણકાયિક દેવોથી અજ્ઞાત, અદૃષ્ટ, અશ્રુત, અવિસ્મૃત અને અવિજ્ઞાત નથી.
www.jainelibrary.org