SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ इवा, सोसाइवा, जरा इवा, दाहा इवा, कच्छकोहा इ वा, अजीरिया इ वा, पंडुरोगा इ वा, अरिसा इ वा, भगंदला इ वा, हिययसूला इ वा, मत्थयसूला इवा, जोणिसूलाइवा, पाससूला इवा, कुच्छिसूला इवा, गाममारी इवा, नगर-खेड-कब्बड-दोणमुहमडंब-पट्टण आसम संवाह सन्निवेसमारी इ वा, पाणक्खया इवा, धणक्खया इवा, जणक्खया इवा कुलक्खया इ वा, वसणब्भूया इवा, अणारिया जे याऽवन्ने तहप्पगारानते सक्कस्स देविंदस्स देवरण्णो जमस्स महारण्णो अण्णाया अदिट्ठा असुया अमुया अविण्णाया तेसिं वा जमकाइयाणं देवाणं । सक्कस्स णं देविंदस्स देवरण्णो जमस्स महारण्णो इमे देवा अहावच्चा अभिण्णाया होत्था, तं जहा શક્તિહીન કરનાર બળનાશક તાવ, બુઢાપો, દાહજ્વર, કચ્છકોહ, અજીર્ણ, પાંડુરોગ, મસ્સા, ભગંદર, હૃદયશૂળ, મસ્તકપીડા, યોનિશૂળ, બગલની પીડા, ઉદરશૂળ, ગ્રામ-નગર-એટ-કબૂટદ્રોણમુખ, મંડળ, પટ્ટણ, આશ્રમ, સંબધ અને સન્નિવેશમારી, આ બધાની પ્રાણશય, ધનક્ષય, જનક્ષય, કુળક્ષય, વ્યસનભૂત, અનાર્ય આ અને તેના જેવા બીજા બધા કાર્ય દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ યમ મહારાજથી કે તેના મકાયિક આદિ દેવોથી અજ્ઞાત, અદષ્ટ, અશ્રુત, અવિસ્મૃત અને અવિજ્ઞાત હોતા નથી. છે. સંવે, ૨. ગંવરિજે વેવ, રૂ. સામે, ૪. સંવ ત્તિ થાવરે ५-६. रूद्दोवरूद्दे ૭. વા , ૮. માવત્રેિ ત્તિ થાવરે | ૧. મલી ૨, ૨૦. સિત્તે, ?? મે, ૨. વાહૂ, ૨૩. વેતર ફક, ૧૪. ઘરસરે, ૨૫. મોશે પૂ પન્નરસાદિયા सक्कस्स णं देविंदस्स देवरण्णो जमस्स महारण्णो सतिभागं पलिओवमं ठिई पण्णत्ता, अहावच्चाभिण्णायाणं देवाणं एगं पलिओवमं ठिई पण्णत्ता, एमहिड्ढिए -जाव- महाणुभागे जमे महाराया। દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ યમ મહારાજના એ દેવ અપ્રત્યરુપથી (પુત્ર-સ્થાનીય) સ્વીકાર કરેલ છે, જેમકે – ૧. અંબ, ૨. અંબરિષ, ૩. શ્યામ, ૪. શબલ, પ. રુદ્ર, ૬. ઉપરુદ્ર, ૭. કાળ, ૮. મહાકાળ, ૯. અસિ, ૧૦. અસિપત્ર, ૧૧. કુંભ, ૧૨. બાલુ, ૧૩. વૈતરણી, ૧૪. ખરસ્વર અને ૧૫. મહાઘોષ, આ પંદર વિખ્યાત છે. દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ-યમ મહારાજની સ્થિતિ ત્રણ ભાગ સહિત એક પલ્યોપમની કહી છે અને તેના અપ્રત્યરુપથી સ્વીકાર કરેલ દેવોની સ્થિતિ એક પલ્યોપમની કહી છે. આ પ્રમાણે યમ મહારાજ મહાઋદ્ધિવાળા -યાવત- મહાપ્રભાવ વાળા છે. પ્ર. ૩. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વરુણ મહારાજનાં સ્વયંવલ નામનું મહાવિમાન ક્યાં કહ્યું છે ? ઉ. ગૌતમ ! વરુણ મહારાજના મહાવિમાન સૌધર્મા વતંસક નામના મહાવિમાનથી પશ્ચિમમાં છે. આનું વિમાન અને રાજધાનીનું વર્ણન સોમ લોકપાલનાં વિમાન અને રાજધાની પ્રાસાદાવર્તસકની જેમ જાણવું જોઈએ. વિશેષ : કેવળ નામોમાં અંતર છે. प. ३, कहि णं भंते ! सक्कस्स देविंदस्स देवरण्णो वरूणस्स महारण्णो सयंजले नामं महाविमाणे gov ? उ. गोयमा! तस्सणं सोहम्मवडिंसयस्स महाविमाणस्स पच्चत्थिमेणं। जहासोमस्स तहा विमाण रायहाणीओ भाणियब्वा -- સાવહિંસા णवरं-नामनाणत्तं। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy