________________
૧૯૫૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
પ્રાસાદોની ચાર પરિપાટીઓ કહેવી જોઈએ. શેષ વર્ણન કહેવું ન જોઈએ. દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ સોમ મહારાજની આજ્ઞા સેવા આદેશ અને નિર્દેશમાં એ દેવ રહે છે, જેમકે -
पासायाणं चत्तारि परिवाडीओ नेयवाओ, सेसा નત્યિ सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो इमे देवा आणा उववाय-वयण निदेसे चिट्ठति, તે નહીંसोमकाइया इवा,सोमदेवकाइयाइवा, विज्जुकुमाराविज्जुकुमारीओ, अग्गिकुमारा- अग्गिकुमारीओ, વાઉકુમાર-વાડકુમાર, ચંદ્ર-સૂરા-દીनक्खत्ता-तारारूवा, जे याऽवन्ने तहप्पगारासब्वे से तभत्तिया तप्पक्खिया तब्भारिया सक्कस्स देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो आणा-उववाय-वयणનિદ્રેસે વિદ્યુતિ | जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणणं जाई इमाई समुप्पज्जति, तं जहागहदंडा इ वा, गहमूसला इवा, गहगज्जिया इवा, गहजुद्धा इ वा, गहसिंघाडगा इ वा, गहावसब्बा इ वा, अब्भा इवा, अब्भरूक्खा इवा, संझा इ वा, गंधवनगरा इ वा, उक्कापाया इवा, दिसीदाहा इ वा, गज्जिया इ वा, विज्जुया इवा, पंसुवुट्ठी इवा, जूवे इवा, जक्खालित्ते इ वा, धूमिया इवा, महिया इवा, रयुग्घायाइवा, चंदोवरागा इवा, सूरोवरागा इवा, चंदपरिवेसा इवा, सूरपरिवेसा इवा, पडिचंदा इ वा, पडिसूरा इ वा, इंदधणू इ वा, उदगमच्छ, कपिहसिय, अमोह, पाइणवाया इ वा, पडीणवाया इवा -जाव-संवट्टयवाया इवा, गामदाहा इ वा -जाव-सन्निवेसदाहा इवा, पाणक्खया, जणक्खया, धणक्खया, कुलक्खया, वसणब्भूया, अणारिया जे याऽवन्ने तहप्पगाराणं ते सक्कस्स देविंदस्स देवरण्णो सोमस्स महारण्णोअण्णाया अदिट्ठा असुया अमुया अविण्णाया, तेसिं वा सोमकाइयाणं देवाणं । सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो इमे अहावच्चा अभिण्णाया होत्या. तं जहा
સોમકાયિક, સોમદેવકાયિક, વિદ્યુકુમાર, વિધુતકુમારિઓ, અગ્નિકુમાર, અગ્નિકુમારીઓ, વાયુકુમાર, વાયુકુમારિઓ, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારુપ એ તથા આ પ્રમાણેનાં બીજા બધા તેની ભક્તિવાળા, તેના પક્ષવાળા, તેનાથી ભરણપોષણ કરનારા દેવ દેવેન્દ્ર દેવરાજ શકના સોમ મહારાજાની આજ્ઞા સેવા ઉપપાત આદેશ અને નિર્દેશમાં રહે છે. આ જંબુદ્વીપમાં મેરુપર્વતનાં દક્ષિણમાં જે એ કાર્ય થાય છે, જેમકે – ગ્રહદંડ, ગ્રહમૂસળ, ગ્રહગજિત, ગ્રહયુદ્ધ, ગ્રહશૃંગાટક, ગ્રહોની પ્રતિકૂળચાલ, અબ્ર(વાદળા), અદ્ભવૃક્ષ, સંધ્યા, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગ્દાહ, ગર્જના, વિધુત્, ધૂળ-વૃષ્ટિ, યૂપ, યક્ષાદિપ્ત, ધૂમિકા, મહિકા, રજ-ઉદ્દઘાત, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રપરિવેષ (ચંદ્રમંડળ) સૂર્ય પરિવેષ (સૂર્યમંડળ) પ્રતિચન્દ્ર, પ્રતિસૂર્ય, ઈન્દ્રધનુષ, ઉદકમસ્ય, કપિકસિત, અમોઘ, પૂર્વદિશાનો વાયુ, પશ્ચિમ દિશાનો વાયુ વાવતુ- સંવર્તકવાત, ગ્રામદાહ -થાવત- સન્નિવેશદાહ, પ્રાણક્ષય, જનક્ષય, ધનક્ષય, કુળક્ષય, વ્યસનભૂત, અનાર્ય (પાપરુપ) તથા તે પ્રકારનાં બીજા બધા કાર્ય દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ-સોમ મહારાજથી અજ્ઞાત, અદષ્ટ, અશ્રુત, અવિસ્મૃત અને અવિજ્ઞાત (અજાણતામાં) હોતા નથી. અથવા તે બધા કાર્ય સોમકાયિક દેવોથી પણ અજ્ઞાત હોતા નથી, અર્થાત તેની જાનકારીમાં જ હોય છે. દેવેન્દ્ર દેવરાજ શકનાં લોકપાલ-સોમ મહારાજનાં તે દેવ યથાપત્યરુપ પુત્રરુપથી અભિજ્ઞાત (જાણતાં) હોય છે, જેમકે - ૧. અંગારક (મંગળ) ૨. વિકાલિક, ૩. લોહિતાક્ષ, ૪. શનૈશ્ચર, ૫. ચંદ્ર,
૬. સૂર્ય, ૭. શુક,
૮. બુધ, ૯. ગુરૂ,
૧૦. રાહુ.
,
૨. હૃાાત્રા, રૂ. ત્રાદિ છે. ચં , ૭. સુવ, ૧. વેદક્સ
૨. વિgિ , ૪. સરે, ૬. સૂરે, ૮, દે, ? . રાહૂ I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org