________________
દેવગતિ અધ્યયન
૧૯૪૭
एवंसामाणिया, तायत्तीसगा,लोगपालदेवा, अम्गमहिसीओ આ પ્રમાણે સામાજિક, ત્રાયઢિંશક, લોકપાલ દેવ, देवीओ, परिसोववण्णगा देवा, अणियाहिवई देवा, અઝમહિપી દેવીઓ, પરીષદોપગત દેવ, સેનાપતિ તથા आयरक्खदेवा माणुसं लोगं हव्वमागच्छंति, तं जहा- આત્મરક્ષક દેવ આ ચાર કારણોથી તત્સણ મનુષ્ય
લોકમાં આવે છે, જેમકે - १. अरहंतेहिं जायमाणेहिं,
૧. અહિન્તોનાં જન્મ થવા પર, २. अरहंतेहिं पव्वयमाणेहिं,
૨. અન્તોનાં પ્રવ્રજિત થવાના અવસર પર, ३. अरहंताणं णाणुप्पायमहिमासु,
૩. અહિન્તોનાં કેવલજ્ઞાનોત્પત્તિ મહોત્સવ પર, ४. अरंहताणं परिनिव्वाणमहिमास'।
૪. અહિન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. - ડા. ક. ૪, ૩. ૩, . ૩૨૪ (૩-૪) ४३. देवलोगेस अंधकार कारण परूवणं
૪૩. દેવલોકમાં અંધકારનાં કારણોનું પ્રાણ : चउहिं ठाणेहिं देवंधगारे सिया, तं जहा
ચાર કારણોથી દેવલોકમાં અંધકાર થાય છે, જેમકે - १. अरहंतेहिं वोच्छिज्जमाणेहिं,
૧. અન્તોનાં બુચ્છિન્ન (નિર્વાણ) થવા પર, २. अरहंतपण्णत्ते धम्मे वोच्छिज्जमाणे,
૨. અહંન્ત-પ્રજ્ઞપ્ત ધર્મનાં બુચ્છિન્ન (નાશ) થવા પર, ૩. પુર્વાણ વોગ્નિમા,
૩. પૂર્વગતનાં બુચ્છિન્ન થવા પર, ૪. ગાયતેને વોર્નિમાળા.
૪. બાદર અગ્નિનાં બુચ્છિન્ન થવા પર. - ટાઈ. આ, ૪, ૩. ૩, મુ. રૂ ૨૪ ४४. देवलोगेसु उज्जोयकारण परूवणं
૪૪. દેવલોકમાં ઉદ્યોતનાં કારણોનું પ્રાણ : चउहिं ठाणेहिं देवुज्जोए सिया, तं जहा
ચાર કારણોથી દેવલોકમાં ઉદ્યોત થાય છે, જેમકે - १. अरहंतेहिं जायमाणेहिं,
૧. અહિન્તોનાં જન્મ થવા પર, २. अरहंतेहिं पव्वयमाणेहिं,
૨. અહિન્તોનાં પ્રવ્રુજિત થવા પર, ३. अरहंताणं णाणुप्पायमहिमासु,
૩. અહિન્તોનાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનાં મહોત્સવ પર, ४. अरहंताणं परिणिव्वाणमहिमासु।
૪. અહિંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. - ઠા. , ૪, ૩. ૩, કુ. રૂ ૨૪ सक्कईसाणिदाणं परोप्परं ववहाराइ परूवर्ण- ૪૫. શક્ર અને ઈશાનેન્દ્રનાં પરસ્પર વ્યવહારાદિનું પ્રરુપણ : प. पभू णं भंते ! सक्के देविंदे देवराया ईसाणस्स પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર દેવેન્દ્ર દેવરાજ देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवित्तए?
ઈશાનની પાસે જવામાં સમર્થ છે ? ૩. દંતા, શોચ ! મૂ!
ઉ. હા, ગૌતમ ! (શક્રેન્દ્ર ઈશાનેન્દ્રનાં પાસે જવામાં)
સમર્થ છે. प. सेणं भंते ! किं आढायमाणे पभू, अणाढायमाणे पभू? પ્ર. ભંતે ! શું તે આદર કરતા જાય છે કે અનાદર કરતા
જાય છે ? उ. गोयमा ! आढायमाणे पभू, नो अणाढायमाणे पभू। ઉ. ગૌતમ ! તે (ઈશાનેન્દ્રનો) આદર કરતા જાય છે
પરંતુ અનાદર કરતા જતા નથી. प. पभू णं भंते ! ईसाणे देविंदे देवराया सक्कस्स પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ ઈશાન શું દેવેન્દ્ર દેવરાજ देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवित्तए ?
શકની પાસે જવામાં સમર્થ છે ? ૨-૨. ટામાં મ. ૨, ૩. ૨, સુ. ૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org