________________
દેવગતિ અધ્યયન
૧૯૪૧
३३. देवस्स चवणणाणोब्वेग कारणाणि परूवणं
तिहिं ठाणेहिं देवे चइस्सामित्ति जाणइ, तं जहा
१. विमाणाभरणाइं णिप्पभाई पासित्ता, २. कप्परूक्खगं मिलायमाणं पासित्ता, ३. अप्पणो तेयलेस्सं परिहायमाणिं जाणित्ता, इच्चेएहिं तिहिं ठाणेहिं देवे चइस्सामित्ति जाणइ । तिहिं ठाणेहिं देवे उज्वेगमागच्छेज्जा, तं जहा१. अहो!णंमएइमाओएयारूवाओ दिवाओदेविड्ढीओ,
दिवाओदेवजुईओ,दिवाओदेवाणुभावाओ,लुद्धाओ, पत्ताओ, अभिसमण्णागयाओ चइयव्वं भविस्सइ,
૩૩. દેવનો અવનજ્ઞાન અને ઉદ્ધગનાં કારણોનું પ્રાણ :
ત્રણ કારણોથી દેવ એ જાણી લે છે કે હું ટ્યુત (મૃત્યુ) થઈશ. જેમકે૧. વિમાન અને આભરણોને નિપ્રભ જોઈને, ૨. કલ્પવૃક્ષને મુરજાય ગયેલા જોઈને, ૩. પોતાની તેજોલેશ્યા (ક્રાંતી) ને ક્ષીણ થતી જોઈને, આ ત્રણ હેતુઓથી દેવ એ જાણી લે છે કે હું શ્રુત થઈશ. ત્રણ કારણોથી દેવ ઉર્ધ્વગને પ્રાપ્ત થાય છે, જેમકે – ૧. અહો ! મને આ અને આ પ્રમાણેની ઉપાર્જિત,
પ્રાપ્ત તથા અભિસમન્વાગત (સામે આવેલી) દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવ શુતિ અને દિવ્ય દેવ પ્રભાવને છોડવો પડશે. અહો ! મને સર્વપ્રથમ માતાનાં ઓજ (રજ) તથા
પિતાનાં શુક્રથી યુક્ત આહારને લેવો પડશે. ૩. અહો ! મને મલિન લોહી માંસના કીચડવાળા,
અપવિત્ર ઉદ્વેગ પેદા કરનાર ભયાનક ગર્ભાશયમાં રહેવું પડશે. આ ત્રણ કારણોથી દેવ ઉર્ધ્વગને પ્રાપ્ત થાય છે.
२. अहो! णं मए माउओयं पिउसुक्कं तंतदुभयसंसलैं
तप्पढमयाए आहारो आहारेयवो भविस्सइ, ३. अहो! णंमए कलमल-जंबालाए असुईए उब्वेयणियाए
भीमाए गब्भवसहीए वसियव्वं भविस्सइ,
इच्चेएहिं तिहिं ठाणेहिं देवे उब्वेगमागच्छेज्जा।
- ટાળ. મ. ૨, ૩. રૂ, . ૨૮૫ ३४. देवाणं अब्भुट्ठिज्जाइ कारण परूवणं
चउहिं ठाणेहिं देवा अब्भुट्ठिज्जा, तं जहा
१. अरहंतेहिं जायमाणेहिं २. अरहंतेहिं पब्वयमाणेहिं, ३. अरहंताणं णाणुप्पायमहिमासु, ४. अरहंताणं परिणिव्वाणमहिमासु । चउहिं ठाणेहिं देवाणं आसणाई चलेज्जा, तं जहा. મરતહિં નમાહિં ગાવ४. अरहताणं परिणिव्वाणमहिमासु, चउहिं ठाणेहिं देवा सीहणायं करेज्जा, तं जहा૨. અરહિં નામોહિં -ના४. अरहंताणं परिणिव्वाणमहिमासु, चउहिं ठाणेहिं देवा चेलुक्खेवं करेज्जा, तं जहा. સરદહિં નામોહિં નવ४. अरहंताणं परिणिव्वाणमहिमासु,
૩૪. દેવોનાં અભુત્થાનાદિનાં કારણોનું પ્રરુપણ :
ચાર કારણોથી દેવ પોતાના સિંહાસનથી (સમ્માનાર્થ) ઉઠતા હોય છે, જેમકે – ૧. અહંન્તોનાં જન્મ થવા પર, ૨. અહિન્તોનાં પ્રવ્રુજિત થવાના અવસર પર, ૩. અહંન્તોનાં કેવળ જ્ઞાનોત્પતિ મહોત્સવ પર, ૪. અહંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. ચાર કારણોથી દેવોનાં આસન ચલિત થાય છે, જેમકે - ૧. અહિન્તોનાં જન્મ થવા પર -ચાવતુ૪. અહંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. ચાર કારણોથી દેવ સિંહનાદ કરે છે, જેમકે – ૧. અન્તોનાં જન્મ થવા પર -વાવ૪. અહંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. ચાર કારણોથી દેવ વર્ષા કરે છે, જેમકે - ૧. અન્તિોનાં જન્મ થવા પર યાવતુ૨. અહિન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org