________________
દેવગતિ અધ્યયન
૧૯૨૭
૨. સુiા, ૨. સુમ, રૂ. સુનાયા, ૪. કુમળTI
૧. સુનંદા, ૨. સુભદ્રા, ૩. સુજાતા, ૪. સુમના. अवसेसं जहा चमर लोगपालाणं ।
શેષ વર્ણન ચમરેજનાં લોકપાલોનાં સમાન જાણવું
જોઈએ. एवं सेसाणं तिण्ह वि लोगपालाणं ।
આ પ્રમાણે શેપ ત્રણ લોકપાલોનું વર્ણન પણ (ચમરેન્દ્રનાં શેષ ત્રણ લોકપાલોનાં સમાન)
જાણવું જોઈએ. जेदाहिणिल्लाइंदातेसिंजहाधरणस्स, लोगपालाण
જે દક્ષિણ દિશાવત ઈન્દ્ર છે તેનું વર્ણન ધરણેન્દ્રનાં वि तेसिं जहा धरणलोगपालाणं।
સમાન તથા તેના લોકપાલોનું વર્ણન ધરણેન્દ્રનાં
લોકપાલોનાં સમાન જાણવું જોઈએ. उत्तरिल्लाणं इंदाणं जहा भूयाणंदस्स, लोगपालाण ઉત્તર દિશાવર્તી ઈન્દ્રોનું વર્ણન ભૂતાનંદના સમાન वि तेसिं जहा भूयाणंदस्स लोगपालाणं ।
તથા તેના લોકપાલોનું વર્ણન પણ ભૂતાનંદનાં
લોકપાલોનાં વર્ણનની સમાન જાણવું જોઈએ. णवरं-इंदाणं सव्वेसिं रायहाणीओ सीहासणाणि य
વિશેષ : બધા ઈન્દ્રોની રાજધાનીઓ અને તેના सरिसणामगाणि।
સિંહાસનોનાં નામ ઈન્દ્રનાં નામની સમાન જાણવા.
જોઈએ. परियारो जहा मोउद्देसए।
તેના પરિવારનું વર્ણન મોક ઉદેશકમાં કહ્યા
અનુસાર જાણવું જોઈએ. लोगपालाणं सब्वेसिं रायहाणीओ सीहासणाणिय
બધા લોકપાલોની રાજધાનીઓ અને તેના सरिसनामगाणि परियारोजहा चमरलोगपालाणं।
સિંહાસનોનાં નામ લોકપાલોનાં નામની સમાન - વિચા. સ. ૨૦, ૩. ૧, ગુ. ૨-૨૮
જાણવું જોઈએ. તથા તેના પરિવારનું વર્ણન અમરેજનાં લોકપાલોનાં પરિવારનાં વર્ણનની
સમાન જાણવું જોઈએ. २१. वंतरिंदाणं अग्गमहिसी संखा परूवणं
૨૧. વ્યંતરેન્દ્રોની અઝમહિષિઓની સંખ્યાનું પ્રરુપણ : प. कालस्स णं भंते ! पिसाइंदस्स पिसायरण्णो कई પ્ર. ભંતે ! પિશાચ પિશાચરાજ કાળની કેટલી अग्गमहिसीओ पन्नत्ताओ?
અમહિષિઓ કહી છે ? उ. अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा
હે આર્યો ! ચાર અઝમહિષિઓ કહી છે, જેમકે – ૧. વીમા , ૨. મ7_મા, રૂ. ૩UT,
૧. કમલા, ૨. કમલપ્રભા, ૩. ઉત્પલા, ૪. સુવંસ |
૪. સુદર્શના. तत्थ णं एगमेगाए देवीए एगमेगं देविसहस्सं,
આમાંથી પ્રત્યેકદેવીનાં એક-એક હજાર દેવીઓનો
પરિવાર છે. सेसं जहा चमरलोगपालाणं परियारो तहेव ।
શેષ સમગ્ર વર્ણન અમરેન્દ્રનાં લોકપાલોનાં સમાન
પરિવાર સહિત કહેવું જોઈએ. णवरं-कालाए रायहाणीए कालंसि सीहासणंसि ।
વિશેષ : આને કાળા નામની રાજધાની છે અને सेसं तं चेव।
કાળ નામનું સિંહાસન છે, શેષ વર્ણન પૂર્વવત્
જાણવું જોઈએ. एवं महाकालस्स वि।
આ પ્રમાણે પિશાચેન્દ્ર મહાકાળનું વર્ણન પણ કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org