________________
દેવગતિ અધ્યયન
૧૯૧૩
૩. દંતા, યમ ! ગત્યિ |
प. से केणटेणं भंते । एवं वुच्चइ -
“चमरस्सणं असुरिंदस्स असुरकुमाररण्णो
तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ?" . उ. एवं खलु सामहत्थी! तेणं कालेणं तेणं समएणं इहेव
जंबूद्दीवे दीवे भारहे वासे कायंदी नाम नयरी ઢોલ્યા, તો तत्थणं कायंदीए नयरीएतायत्तीसंसहाया गाहावइ समणोवासगा परिवसंति अड्ढा-जाव-अपरिभूया अभिगयजीवाऽजीवा उवलद्ध पुण्ण-पावा -जावविहरंति। तएणं तेतायत्तीसंसहाया गाहावती समणोवासया पुब्बिं उग्ग उग्गविहारी संविग्गा, संविग्गविहारी भवित्ता, तओ पच्छा पासत्था, पासत्थविहारी, ओसन्ना, ओसन्नविहारी, कुसीला, कुसीलविहारी, अहाछंदा, अहाछंद विहारी बहूई वासाइं समणोवासग परियागं पाउणंति पाउणित्ता, अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसेंति, झूसित्ता तीसं भत्ताइं अणसणाएछेदेति छेदित्ता तस्स ठाणस्स अणालोइयऽपडिक्कंता कालमासे कालं किच्चा चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसग देवत्ताए उववन्ना।
ઉ. હા, (શ્યામહસ્તી) ! ચમરેન્દ્રનાં ત્રાયસ્ત્રિશક
દેવ છે. પ્ર. ભંતે ! શા માટે આપ એવું કહો છો કે –
“અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનાં ત્રાય×િશક
દેવ ત્રાય×િશક દેવ છે ? ઉ. હે શ્યામહસ્તી ! તે કાળ અને તે સમયમાં આ
જબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં કાકંદી નામની નગરી હતી. તેનું વર્ણન કરો, તે કાકંદી નગરીમાં એક બીજાનાં સહાયક ધનાઢ્ય -ચાવતુ- અપરિભૂત તથા જીવ અજીવ તત્વોનાં જ્ઞાતા અને પુણ્ય-પાપ કાર્યોનો વિવેક કરનાર તેત્રીસ શ્રમણોપાસક ગૃહસ્થ યાવતુ- રહેતા હતા. એક સમય હતો જ્યારે પૂર્વમાં તે પરસ્પર એક બીજાનાં સહાયક તેત્રીસ શ્રમણોપાસક ગૃહપતિ ઉઝ-ઉગ્રવિહારી, સંવિગ્ન, સંવિગ્ન વિહારી હતા. પરંતુ પછીથી તેઓએ પાર્શ્વસ્થ, પાર્થસ્થવિહારી, અવસગ્ન, અવસગ્નવિહારી, કુશીલ, કશીલવિહારી, સ્વચ્છંદ, સ્વચ્છંદ વિહારી થઈને ઘણા વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કર્યું અને પાલન કરીને અર્ધમાસિક સંલેખના દ્વારા શરીરને કૃશ કર્યું. કુશ કરીને અનશન દ્વારા ત્રીસ ભક્તોનું છેદન કર્યું. છેદન કરીને તે પ્રમાદ સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર જ કાળના અવસર પર કાળ કરી તે અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનાં
ત્રાયસ્ત્રિશક દેવનાં રૂપમાં ઉત્પન્ન થયા. પ્ર. (શ્યામહસ્તીએ ગૌતમ સ્વામીને પૂછયું-) ભંતે !
જ્યારે તે કાકંદી નિવાસી પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસક ગૃહપતિ અસુરરાજ અસુરેન્દ્ર ચમરનાં ત્રાયસ્ત્રિશક દેવરુપમાં ઉત્પન્ન થયેલ છે તો ભંતે ! શું ત્યારે એવું કહેવાય છે કે –
અસુરરાજ અસુરેન્દ્ર ચમરનાં ત્રાયસ્ત્રિશક દેવ ત્રાયદ્ગિશક દેવ છે ? શ્યામહસ્તી અણગારનાં દ્વારા આ પ્રમાણે પૂછવા પર ભ.ગૌતમ શંકિત, કાંક્ષિત અને વિચિકિત્સિક થઈ પોતાના સ્થાનથી ઉઠ્યા. ઉઠીને શ્યામહસ્તિ અણગારની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી અને વંદન નમસ્કાર કર્યા પછી તેને આ પ્રમાણે પૂછ્યું
प. जप्पभिई च णं भंते ! ते कायंदगा तायत्तीसं सहाया
गाहावई समणोवासगा चमरस्स असुररिंदस्स असुरकुमाररण्णो तायत्तीसयदेवत्ताए उववन्ना तप्पभियं च णं भंते ! एवं वुच्चइ
“चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो
तायत्तीसगा देवा तायत्तीसगा देवा ?" उ. तए णं भगवं गोयमे सामहत्थिणा अणगारेणं एवं
वृत्तेसमाणे संकिए कंखिए वितिगिंछिए उट्टाए उट्रेइ,
.
ઉ.
उट्ठित्ता सामहत्थिणा अणगारेणं सद्धिं जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरंवंदइनमसइ.वंदित्तानमंसित्ता एवं वयासि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org