________________
૧૯૧૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
प. अस्थि णं भंते ! चमरस्स असुरिदस्स असुररण्णो
तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ? ૩. દંતા, ભયમા ! प. सेकेणटेणं भंते ! एवं वुच्चइ
“एवं तं चेव सव्वं भाणियब्वं-जाव-तप्पभितिं चणं एवंवुच्चइ-चमरस्सणं असुररिंदस्सअसुरकुमाररण्णो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ?
उ. गोयमा ! णो इणढे समढे । चमरस्स णं असुरिंदस्स
असुरकुमाररण्णो तायत्तीसगाणं देवाणं सासए नामधेज्जे पण्णत्ते, जं न कदायि नासी, न कदायि न भवइ -जाव-निच्चे अव्वोच्छित्तिनयट्ठयाए अन्ने चयंति अन्ने उववज्जति ।
प. अस्थिणंभंते! बलिस्सवइरोयणिंदस्सवइरोयणरण्णो
“તાયત્તીસ સેવા, તત્તીસા સેવા?” ૩. દંતા, ભોયમા ! ત્યિ | प. से केणटेणं भंते ! एवं वुच्चइ
“बलिस्स वइरोयणिंदस्स वइरोयणरण्णोतायत्तीसगा
લેવા, તાયીસા સેવા ?” उ. एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव
जंबुद्दीवे दीवे भारहे वासे विब्भेले णामं सन्निवेसे होत्था, वण्णओ। तत्थ णं विब्भेले सन्निवेसे जहा चमरस्स-जाव- उववन्ना ।
પ્ર. ભંતે ! શું અસુરેન્દ્ર અસુરરાજ ચમરનાં ત્રાયદ્ગિશક
દેવ-ત્રાયસ્ત્રિશક દેવ છે ? ઉ. હા, ગૌતમ ! છે. પ્ર. ભતે ! શા માટે એવું કહેવાય છે કે –
ઈત્યાદિથી પૂર્વકથિત નિવાસીનાં પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસક ગૃહસ્થ મરીને અસુરેન્દ્ર અસુરરાજ ચમરનાં ત્રાયસ્ત્રિશક દેવોનાં રૂપમાં ઉત્પન્ન થયેલ ત્યાં સુધી સમગ્ર વર્ણન કહેવું જોઈએ.”
શું ત્યારે તે ત્રાયન્ટિંશક દેવ છે એવું કહેવાય છે? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અસુરેન્દ્ર અસુરરાજ
ચમરનાં ત્રાયશ્તિશક દેવોનાં નામ શાશ્વત કહ્યા છે, એટલે કોઈ સમયે ન હતા, કે નથી એવું નથી અને ક્યારેય રહેશે નહિ એવું પણ નથી -પાવતદ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી તે નિત્ય છે. પરંતુ (પર્યાયાર્થિક નયની અપેક્ષાથી) પહેલાવાળા
ચ્યવન કરે છે અને બીજા ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલીનાં ત્રાયદ્ગિશક
દેવ-ત્રાયસ્ત્રિશક દેવ છે ? ઉ. હા, ગૌતમ ! છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે -
વૈરોચને વૈરોચનરાજ બલીના તેત્રીસ ત્રાયસ્ત્રિશક દેવ-ત્રાય×િશક દેવ છે.” ગૌતમ! તે કાળ અને તે સમયમાં આજ જંબૂદ્વીપનાં ભરત ક્ષેત્રમાં બિભેલ નામનો એક સન્નિવેશ હતો. તેનું વર્ણન (ઔપપાતિક સૂત્રનાં અનુસાર) કરવું જોઈએ. તે બિભેલસન્નિવેશમાં (પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસક) ગૃહસ્થ હતા. ઈત્યાદિ જેવું વર્ણન ચમરેન્દ્રનાં ત્રાયઢિંશકોનાં માટે કર્યું છે તેવું જ તે ત્રાયશ્રિશકદેવનાં રૂપમાં ઉત્પન્ન થયેલ ત્યાં સુધી અહીં જાણવું જોઈએ. ભંતે ! જ્યારથી તે બિભેલ સન્નિવેશ નિવાસી પરસ્પર સહાયક તેત્રીસ ગૃહપતિ શ્રમણોપાસક બલીનાં ત્રાયસ્ત્રિશક દેવનાં રૂપમાં ઉત્પન્ન થયેલ છે. ઇત્યાદિ સમગ્ર વર્ણન દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અન્ય ચ્યવન કરે છે. (તેના સ્થાન પર) બીજા ઉત્પન્ન થતા રહે છે ત્યાં સુધીનું વર્ણન પૂર્વવત્ કહેવું જોઈએ.
जप्पभितिंचणं भंते ! ते विब्भेलगातायत्तीसंसहाया गाहावई समणोवासगा बलिस्स वइरोयणिंदस्स वइरोयणरण्णो सेसंतंचेव-जाव-निच्चे अव्वोच्छित्तिनयट्ठयाए, अन्ने चयंति, अन्ने उववज्जति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org