SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭૮ ૬. २. णिसिइत्ता णामेगे दुम्मणे भवइ, ३. णिसिइत्ता णामेगे णोसुमणे - णोदुम्मणे भवइ । (૨) તો પુરિમનાયા વાત્તા, तं जहा १. णिसीयामीतेगे सुमणे भवइ, २. णिसीयामीतेगे दुम्मणे भवइ, ३. णिसीयामीतेगे णोसुमणे णोदुम्मणे भवइ । (૩) તો રિસનાયા પળત્તા, તં નહા १. णिसीइस्सामीतेगे सुमणे भवइ, २. णिसीइस्सामीतेगे दुम्मणे भवइ, ३. णिसीइस्सामीतेगे णोसुमणे - गोदुम्मणे भवइ । (૪) તો પુરિસનાયા પળત્તા, તું બહા १. अणिसिइत्ता णामेगे सुमणे भवइ, २. अणिसिइत्ता णामेगे दुम्मणे भवइ, ३. अणिसिइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૧) તો પુરિસનાયા વળત્તા, તં નહીં १. ण णिसीयामीतेगे सुमणे भवइ, २. ण णिसीयामीतेगे दुम्मणे भवइ, ૩. ण णिसीयामीतेगे णोसुमणे - णोदुम्मणे भवइ । (૬) તો પુરિસનાયા પળત્તા, तं जहा १. ण णिसीइस्सामीतेगे सुमणे भवइ, ૨. ण णिसीइस्सामीतेगे दुम्मणे भवइ, રૂ. ण णिसीइस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । - ટાળે. અ. ૨, ૩. ૨, મુ. ૬૮ (૨૦-૨૧) हनन विवक्खया पुरिसाणं सुमणस्साइ तिविहत्त परूवणं- 5. (૨) તો પુરિસનાયા વળત્તા, તં નહીં१. हंता णामेगे सुमणे भवइ, Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. કેટલાક પુરુષ બેઠા પછી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ બેઠા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ બેસુ છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ બેસુ છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. કેટલાક પુરુષ બેસુ છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૩. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે . - ૧. કેટલાક પુરુષ બેસીશ એટલા માટે સુમનસ્ક થાય છે. ૩. ૨. કેટલાક પુરુષ બેસીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે. કેટલાક પુરુષ બેસીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ન બેસવાથી સુમનસ્ક થાય છે, ૨. ૩. કેટલાક પુરુષ ન બેસવાથી દુર્મનસ્ક થાય છે, કેટલાક પુરુષ ન બેસવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ બેસતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ બેસતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ બેસતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે . - ૧. કેટલાક પુરુષ બેસીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ બેસીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ બેસીશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. મારવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ માર્યા પછી સુમનસ્ક થાય છે. For Private Personal Use Only - www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy