SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २३. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। २४. सुहुम पुढविकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। २५. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। २६. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। २७. बादर वाउक्काइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । २८. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસાહિત્ય | २९. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસે સાદિયા | ३०. बादर तेउकाइयस्स पज्जत्तगस्स जहणिया ___ ओगाहणा असंखेज्जगुणा । ३१. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસાદિયા | ३२. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। ३३. बादर आउकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । ३४. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। ३५. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। ३६. बादर पुढवीकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । ३७. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસે સાદિયા. ३८. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસે સાદિયા ३९. बादरनिगोयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । ४०. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। ૨૩. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૪. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૨૫. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૬. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૭. (તેનાથી) પર્યાપ્તા બાદર વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૨૮. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૯. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૦. (તેનાથી) પર્યાપ્તા બાદર અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૩૧. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૨. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૩. (તેનાથી) પર્યાપ્તા બાદર અપ્રકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૩૪. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૫. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૬. (તેનાથી) પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકની જધન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૩૭. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૮. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૯. (તેનાથી) પર્યાપ્તા બાદર નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૪૦. (તેનાથી) અપર્યાપ્તા બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy