SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૪૧ ५. सुहुमपुढविकाइयस्स अपज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । ६. बादरवाउकाइयस्स अपज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । ७. बादरतेउकाइयस्स अपज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। ८. बादरआउकाइयस्स अपज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। ९. बादरपुढविकाइयस्स अपज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। १०-११. पत्तेयसरीर बादर वणस्सइकाइयस्स बादरनिओयस्सयएएसिणंअपज्जत्तगाणं जहणिया ओगाहणा दोण्ह वि तुल्ला असंखेज्जगुणा। १२. सुहुमनिगोयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। १३. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। १४. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। १५. सुहुमवाउकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । १६. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। १७. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा - વિસાહિત્ય | १८. सुहुम तेउकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। १९. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસે સાદિયા २०. सुहुम आउकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । २१. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસાદિયા | २२. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। ૫. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૬. (તેનાથી) અપર્યાપ્તા બાદર વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૭. (તેનાથી) અપર્યાપ્તા બાદર અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૮. (તેનાથી) અપર્યાપ્તા બાદર અકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૯. (તેનાથી) અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકની જધન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૧૦-૧૧. (તેનાથી) અપર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની અને બાદર નિગોદની જઘન્ય અવગાહના બંનેની પરસ્પર તુલ્ય અને અસંખ્યાતગુણી છે. ૧૨. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૧૩. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૧૪. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૧૫. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૧૬. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૧૭. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૧૮. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ અગ્નિકાયની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૧૯. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૦. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ અપ્રકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૨૧. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૨. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy