________________
કર્મ અધ્યયન
૧૬૬૫
દંતા, મવડું !
एवं खलु गोयमा ! निस्संगयाए, निरंगणयाए, गइपरिणामेणं अकम्मस्स गई पण्णायइ।"
. જેમ કહા સેમીને સુક
प. कहं णं भंते ! बंधणछेयणत्ताए अकम्मस्स गई
TUત્તા ? उ. गोयमा ! से जहानामए कलसिंबलिया इवा,
मुग्गसिंबलिया इ वा, माससिंबलिया इ वा, सिंबलिसिंबलिया इवा, एरंडमिंजिया इ वा उण्हे दिण्ण सुक्का समाणी फुडित्ताणं एगंतमंतं गच्छइ, एवं खलु गोयमा! बंधणछेयणत्ताए अकम्मस्स गई પU/.
(ગૌતમ સ્વામી) હા, ભગવન્! તે પાણીનાં ઉપરિતલ પર આવી જાય છે. આ પ્રમાણે છે ગૌતમ ! નિઃસંગતા, નીરાગતા અને ગતિ પરિણામથી કર્મરહિત જીવની ઉર્ધ્વગતિ
થાય છે. પ્ર. ભંતે ! બંધનનાં કેદ થઈ જવાથી કર્મ રહિત
જીવની ગતિ કેવી રીતે થાય છે ? ઉ. ગૌતમ ! જેમ કોઈ વટાણા, મગની ફળી,
અડદની ફળી,શિખેલી તેમની ફળી અને એરંડ બીજનાં ગુચ્છાને તડકામાં રાખીને સુકાવે તો સુકાય ગયા પછી તે ફાટી જાય છે અને તેના બીજ ઉછળીને દૂર જઈને પડે છે, આ પ્રમાણે છે ગૌતમ ! કર્મરુપ બંધનનો છેદ થઈ જવા પર કર્મ
રહિત જીવની ગતિ થાય છે. પ્ર. ભંતે ! ઈન્જન રહિત થવાથી કર્મ રહિત જીવની
ગતિ કેવી રીતે થાય છે ? ઉ. ગૌતમ ! જેમ ઈન્ધનથી નીકળેલ ધૂમાડાની ગતિ
કોઈપણ પ્રકારની રુકાવટ ન હોય તો સ્વાભાવિક રુપથી ઉપરની તરફ જાય છે, આ પ્રમાણે છે ગૌતમ! કર્મરુપ ઈન્ધનથી રહિત થવાથી કર્મરહિત
જીવની ગતિ ઉપરની તરફ થાય છે પ્ર. ભંતે ! પૂર્વ પ્રયોગથી કર્મ રહિત જીવની ગતિ
કેવી રીતે થાય છે ? ઉ. ગૌતમ ! જેમ – ધનુષથી છૂટેલ બાણની ગતિ
વગર રુકાવટે લક્ષ્યાભિમુખી (નિશાનની તરફ) જાય છે, આ પ્રમાણે છે ગૌતમ ! પૂર્વપ્રયોગથી કર્મરહિત જીવની (ઉર્ધ્વ) ગતિ થાય છે.
प. कहं णं भंते ! निरिंधणयाए अकम्मस्स गई
guત્તા ? गोयमा ! से जहानामए धूमस्स इंधणविप्पमुक्कस्स उड्ढं वीससाए निवाघाएणं गई पवत्तइ, एवं खलु गोयमा ! निरिंधणयाए अकम्मस्स गई पण्णत्ता।
प. कहं णं भंते ! पुवप्पयोगेणं अकम्मस्स गई પત્તા? गोयमा ! से जहानामए कंडस्स कोदंडविप्पमुक्कस्स लक्खाभिमुही वि निव्वाधाएणं गई पवत्तइ, एवं खलु गोयमा ! पुचप्पयोगेणं अकम्मस्स गई पण्णत्ता। - વિચા. સ. ૭, ૩. ૨, ૩. ૧-૨ (-૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org