________________
કર્મ અધ્યયન
૧૬૩
૧. નિચઢિવા રે,
૯. અનિવૃત્તિ બાદર, १०. सुहुमसंपराए-उवसमए वा, खवए वा,
૧૦. સૂક્ષ્મ સંપરાય, ઉપશમન કે પક, ११. उवसंतमोहे १२. खीणमोहे,
૧૧. ઉપશાંત મોહ, ૧૨. ક્ષીણ મોહ, રૂ. સનો હેવી, ૨૪. મનોજ જેવા |
૧૩. સયોગી કેવળી, ૧૪. અયોગી કેવળી. - સમ. સમ, ૨૪, મુ. ૬ १७५. कम्मे अवेयइत्ता न मोक्खो
૧૭૫. કર્મનાં વેદન વગર મોક્ષ નથી. प. से णूणं भंते ! नेरइयस्स वा, तिरिक्खजोणियस्स પ્ર. ભંતે! નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય કે દેવ જે वा, मणूसस्स वा, देवस्स वा जे कडे पावे कम्मे,
પાપકર્મ કરેલ છે શું તેનું વેદન કર્યા વગર મોક્ષ नत्थि णं तस्स अवेयइत्ता मोक्खो ?
થતો નથી ? उ. हंता, गोयमा ! नेरइयस्स वा, तिरिक्खजोणियस्स ૬. હા, ગૌતમ ! નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય वा, मणूसस्स वा, देवस्स वा जे कडे पावे कम्मे,
અને દેવે જે પાપકર્મ કરેલ છે, તેનું વેદન કર્યા नत्थि तस्स अवेयइत्ता मोक्खो।
વગર મોક્ષ થતો નથી. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "नेरइयस्स वा-जाव-देवस्स वा जे कडे पावे कम्मे
નૈરયિક -યાવત- દેવે જે પાપકર્મ કરેલ છે, તેનું नत्थि णं तस्स अवेयइत्ता मोक्खो ?"
વેદન કર્યા વગર મોક્ષ થતો નથી. ?” उ. एवं खलु मए गोयमा! दुविहे कम्मे पण्णत्ते, तंजहा- ઉ. ગૌતમ ! મેં કર્મનાં બે ભેદ કહ્યા છે, જેમકે – 8. સમે ય, ૨. મધુમા ક્રમે યા
૧. પ્રદેશ કર્મ, ૨. અનુભાગ કર્મ. १. तत्थ णं जं तं पदेसकम्मं तं नियमा वेदेइ ।
૧. આમાં જે પ્રદેશ કર્મ છે, તે અવશ્ય ભોગવું
પડે છે. २. तत्थ णं जंतं अणुभागकम्मतं अत्थेगइयं वेदेइ,
૨. આમાં જે અનુભાગ કર્મ છે, એમાંથી अत्थेगइयं नो वेदेइ।
કોઈકનું વેદન કરે છે અને કોઈકનું વેદન
કરતા નથી. णायमेयं अरहता, सुयमेयं अरहता, विण्णायमेयं
આ વાત અહંન્ત ભગવંત દ્વારા જ્ઞાત છે, સ્મૃત કરતા,
(પ્રતિપાદિત) છે અને વિજ્ઞાત છે કે"इम कम्मं अयं जीवे अब्भोवगमियाए वेदणाए
આ જીવ એ કર્મને આભુપગમિક (જાણતા वेइस्सइ,
અજાણતા) વેદનાથી વેદશે, इमं कम्मं अयं जीवे उवक्कमियाए वेदणाए वेइस्सइ।
આ જીવ એ કર્મને ઔપક્રમિક (ક્રમાનુસાર)
વેદનાથી વેદશે.” अहाकम्मं अहानिकरणं जहा तहा तं भगवया
બાંધેલ કર્મનાં અનુસાર, નિકરણો પરિણામોનાં दिळं तहा तहा तं विष्परिणामिस्सतीति ।"
અનુસાર જે જે ભગવંતે જોયું છે એવું તે
વિપરિણમિત થશે.” से तेणठेणं गोयमा ! एवं वुच्चइ
માટે ગૌતમ ! એવું કહેવાય છે કે – "नेरइयस्स वा-जाव-देवस्स वा जे कडे पावे कम्मे
નિરયિક -પાવતુ- દેવે જે પાપ કર્મ કરેલ છે તેને नत्थि णं तस्स अवेयइत्ता मोक्खो।"
કર્મનું વેદન કર્યા વગર મોક્ષ થતો નથી.” - વિચા. સ. ૧, ૩, ૪, મુ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org