________________
૧૬૬૨
बंभलोग लंतगा देवा अणंते कम्मंसे तीहिं वाससहस्सेहिं खवयंति ।
महासुक्क - सहस्सारगा देवा अणंते कम्मंसे चउहिं वाससहस्सेहिं खवयंति ।
आणय-पाणय- आरण-अच्चुयगा देवा अणंते कम्मंसे पंचहिं वाससहस्सेहिं खवयंति ।
हेट्ठिमगेवेज्जगा देवा अणंते कम्मंसे एगेणं वाससयसहस्सेणं खवयंति ।
मज्झिमवेज्जगा देवा अणंते कम्मंसे दोहिं वाससयसहस्सेहिं खवयंति ।
उवरिमवेज्जगा देवा अणंते कम्मंसे तिहिं
वाससयसहस्सेहिं खवयंति ।
विजय- वेजयंत - जयंत अपराजियगा देवा अणंते कम्मंसे चउहिं वाससयसहस्सेहिं खवयंति । सव्वट्ठसिद्धगा देवा अणंते कम्मंसे पंचहिं वाससयसहस्सेहिं खवयंति ।
एए णं गोयमा ! ते देवा जे अनंते कम्मंसे जहण्णेणं પોળ વા, રોહિં વા, તીર્દિ વા -ખાવ- ડોમેનં पंचहिं वाससएहिं खवयंति ।
एए णं गोयमा ! ते देवा जे अनंते कम्मंसे जहण्णेणं एक्केण वा - जाव उक्कोसेणं पंचहिं वाससहस्सेहिं खवयंति ।
एए गोयमा ! ते देवा जे अनंते कम्मंसे जहण्णेणं एक्केण वा जाव उक्कोसेणं पंचहिं वाससयसहस्सेहिं खवयंति ।
- વિચા. સ. ૧૮, ૩. ૭, મુ. ૪૮-૬૨ १७४. कम्मविसोहिं पडुच्च चउद्दस जीवट्ठाणणामाणि
कम्मविसोहिमग्गणं पडुच्च चउद्दस जीवट्ठाणा पण्णत्ता, तं जहा. મિઋતિષ્ઠિ,
२. सासायणसम्मदिट्ठि,
રૂ. સમ્મામિવિ,િ
૪. અવિરયતમ્મવિષ્ઠિ,
૬. વિરયાવિરહ,
૭. અપ્પમત્તસંન,
Jain Education International
૬. પમત્તસંનવુ,
૮. નિયવિાયરે,
દ્રવ્યાનુયોગ ભાગ-૩
બ્રહ્મલોક અને લાંતક કલ્પનાં દેવ અનન્ત કર્માંશોને ત્રણ હજાર વર્ષોમાં ક્ષય કરે છે.
મહાશુક્ર અને સહસ્ત્રાર દેવ અનન્ત કર્માંશોને ચાર હજાર વર્ષોમાં ક્ષય કરે છે. આનત-પ્રાણત, આરણ અને અચ્યુતકલ્પનાં દેવ અનન્ત કર્માંશોને પાંચ હજાર વર્ષોમાં ક્ષય કરે છે. અધસ્તન ત્રૈવેયક દેવ અનન્ત કર્માંશોને એક લાખ વર્ષોમાં ક્ષય કરે છે.
મધ્યમ ત્રૈવેયક દેવ અનન્ત કર્માંશોને બે લાખ વર્ષોમાં ક્ષય કરે છે.
ઉપરિમ ત્રૈવેયક દેવ અનન્ત કર્માંશોને ત્રણ લાખ વર્ષોમાં ક્ષય કરે છે.
વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવ અનન્ત કર્માંશોને ચાર લાખ વર્ષોમાં ક્ષય કરે છે. સર્વાર્થસિદ્ધ દેવ અનન્ત કર્માંશોને પાંચ લાખ વર્ષોમાં ક્ષય કરે છે.
માટે ગૌતમ ! એવા દેવ છે જે અનન્ત કર્માંશોને
જઘન્ય એક સો, બેસો કે ત્રણસો વર્ષોમાં –યાવતાઉત્કૃષ્ટ પાંચ સો વર્ષોમાં ક્ષય કરે છે.
માટે ગૌતમ ! એવા દેવ છે જે અનન્ત કર્માંશોને જધન્ય એક હજાર વર્ષ -યાવ- ઉત્કૃષ્ટ પાંચ હજાર વર્ષોમાં ક્ષય કરે છે.
માટે ગૌતમ ! એવા દેવ છે જે અનન્ત કર્માંશોને જઘન્ય એક લાખ વર્ષ -યાવત્- ઉત્કૃષ્ટ પાંચ લાખ વર્ષોમાં ક્ષય કરે છે.
૧૭૪. કર્મ વિશોધીની અપેક્ષાએ ચૌદ જીવસ્થાનો (ગુણ સ્થાનોનાં નામ ઃ
કર્મ વિશુદ્ધિનાં ઉપાયોની અપેક્ષાએ ચોદ જીવસ્થાન (ગુણસ્થાન) કહ્યા છે, જેમકે -
૧. મિથ્યા દૃષ્ટિ,
૩. સભ્યમિથ્યા દૃષ્ટિ (મિશ્ર),
૪. અવિરતસમ્યગ્દષ્ટિ,
૫. વિરતાવિરત (દેશ વિરતિ) ૬. પ્રમત્ત સંયત,
૭. અપ્રમત્ત સંયત, ૮. નિવૃત્તિ બાદર,
For Private Personal Use Only
૨. સાસ્વાદન સમ્યગ્દષ્ટ,
www.jainelibrary.org