________________
કર્મ અધ્યયન
૧૬૪૧
१७३. देवेहि अणंतकम्मंस खय काल परूवणंप. अत्थि णं भंते! ते देवा जे अणंते कम्मंसे जहण्णेणं
एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचहिं
वाससएहिं खवयंति? ૩. દંતા, શોય ! ટ્યિા
अस्थि णं भंते ! ते देवा जे अणंते कम्मंसे जहण्णेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचहिं
वाससहस्सेहिं खवयंति ? ૩. હંતા, મોચમા ! મત્યિ |
अस्थि णं भंते ! ते देवा जे अणंते कम्मसे जहण्णेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचहिं
वाससयसहस्सेहिं खवयंति ? ૩. દંતા, જય ! મલ્યિા . प. कयरेणं भंते! ते देवा जे अणंते कम्मंसे जहण्णेणं
एक्केण वा -जाव-पंचहिं वाससएहिं खवयंति ?
कयरे णं भंते ! ते देवा जे अणंते कम्मसे जहणेणं एक्केण वा -जाव-पंचहिं वाससहस्सेहिं खवयंति ?
૧૭૩. દેવો દ્વારા અનન્ત કમશોનાં ક્ષયકાળનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું એવા પણ દેવ છે જે અનન્ત કર્ભાશોને
જધન્ય એકસો, બસો કે ત્રણસો અને ઉત્કૃષ્ટ
પાંચસો વર્ષોમાં ક્ષય કરી દે છે ? ઉ. હા, ગૌતમ ! (એવા દેવ) છે. પ્ર. ભંતે ! શું એવા દેવ છે જે અનન્ત કર્ભાશોને
જઘન્ય એક હજાર, બે હજાર કે ત્રણ હજાર અને
ઉત્કૃષ્ટ પાંચ હજાર વર્ષોમાં ક્ષય કરી દે છે ? ઉ. હા, ગૌતમ ! (એવા દેવ) છે. પ્ર. ભંતે ! શું એવા દેવ છે જે અનન્ત કર્ભાશોને
જઘન્ય એક લાખ, બે લાખ કે ત્રણ લાખ અને
ઉત્કૃષ્ટ પાંચ લાખ વર્ષોમાં ક્ષય કરી દે છે ? ઉ. હા, ગૌતમ ! એવા દેવપણ) છે. પ્ર. ભંતે ! એવા ક્યા દેવ છે જે અનન્ત કર્ભાશોને
જઘન્ય એક સો વર્ષ યાવતુ- પાંચસો વર્ષોમાં ક્ષય કરે છે ? ભંતે ! એવા ક્યા દેવ છે જે અનન્ત કર્માશોને જઘન્ય એક હજાર વર્ષ ચાવતુ- પાંચ હજાર વર્ષોમાં ક્ષય કરે છે ? ભંતે ! એવા ક્યા દેવ છે જે અનન્ત કર્ભાશોને જઘન્ય એક લાખ વર્ષ ચાવતુ- પાંચ લાખ
વર્ષોમાં ક્ષય કરે છે ? ઉ, ગૌતમ! વાણવ્યંતરદેવ અનન્ત કમિશને એકસો
વર્ષોમાં ક્ષય કરે છે. અસુરેન્દ્રને છોડીને બાકી બધા ભવનવાસી દેવ તેજ અનન્ત કર્ભાશોને બસો વર્ષોમાં ક્ષય કરે છે. અસુરકુમાર દેવ અનન્ત કમશોને ત્રણસો વર્ષોમાં ક્ષય કરે છે. પ્રહ, નક્ષત્ર અને તારારુપ જયોતિષ્ક દેવ અનન્ત કર્માશોને ચારસો વર્ષોમાં ક્ષય કરે છે. જયોતિશ્કેન્દ્ર જયોતિષ્કરાજ ચન્દ્ર અને સૂર્ય અનન્ત કર્ભાશોને પાંચ સો વર્ષોમાં ક્ષય કરે છે. સૌધર્મ અને ઈશાન કલ્પનાં દેવ અનન્ત કર્માશોને એક હજાર વર્ષોમાં ક્ષય કરે છે. સનકુમાર અને મહેન્દ્રકલ્પનાં દેવ અનન્ત કર્માશોને બે હજાર વર્ષોમાં ક્ષય કરે છે.
कयरे णं भंते ! ते देवा जे अणंते कम्मसे जहण्णेणं एक्केण वा-जाव-पंचहिं वाससयसहस्सेहिं खवयंति?
उ. गोयमा ! वाणमंतरा देवा अणंते कम्मसे एगेण
वाससएणं खवयंति, असुरिंदवज्जिया भवणवासी देवा अणंते कम्मसे दोहिं वाससएहिं खवयंति, असुरकुमारा देवा अणंते कम्मंसे तीहिं वाससएहिं
વચંતિ, गह-नक्खत्त-तारारूवा जोइसिया देवा अणंते कम्मंसे चउवाससएहिं खवयंति, चंदिम-सूरिया जोइसिंदा जोइसरायाणो अणंते कम्मंसे पंचहिं वाससएहिं खवयंति । सोहम्मीसाणगा देवा अणंते कम्मंसे एगेणं वाससहस्सेणं खवयंति। सणंकुमार-माहिंदगा देवा अणंते कम्मंसे दोहिं वाससहस्सेहिं खवयंति।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org