________________
કર્મ અધ્યયન
૧૬૫૩
इच्चेएणं तिविहेणं पयोगेणं जीवाणं कम्मोवचए
આ ત્રણ પ્રકારનાં પ્રયોગોથી જીવોનાં કર્મોનો पयोगसा, नो वीससा।
ઉપચય પ્રયોગથી થાય છે. પરંતુ સ્વાભાવિક
રુપથી નહિ. एवं सब्वेसिं पंचेंदियाणं तिविहे पयोगे भाणियब्बे।
આ પ્રમાણે સમસ્ત પંચેન્દ્રિય જીવોનાં ત્રણ
પ્રકારનાં પ્રયોગ કહેવા જોઈએ. पुढविकाइयाणं एगविहेणं पयोगेणं,
પૃથ્વીકાયિકોનું એક પ્રકારનાં કાર્યો પ્રયોગથી
કર્મોપચય થાય છે. પર્વ -નાવિ- વાસડા
આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી કહેવું જોઈએ. विगलिंदियाणं दुविहे पयोगे पण्णत्ते, तं जहा
વિકલેન્દ્રિય જીવોનાં પ્રકારનાં પ્રયોગ છે,
જેમકે – ૨. પ્રયોજે ય, ૨. યોને ચા
૧. વચન-પ્રયોગ, ૨. કાય-પ્રયોગ. इच्चेएणं दुविहेणं पयोगेणं कम्मोवचए पयोगसा,
આ પ્રકારનાં એ બે પ્રયોગ કર્મોપચય પ્રયોગથી नो वीससा।
થાય છે, સ્વાભાવિક રુપથી નહિ. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - 'जीवाणं कम्मोवचए पयोगसा, नो वीससा' ॥
જીવોનાં કર્મોપચય પ્રયોગથી થાય છે,
સ્વાભાવિક રુપથી થતું નથી.” एवं जस्स जो पयोगो-जाव-वेमाणियाणं ।
આ પ્રમાણે જે જીવનાં જે પ્રયોગ હોય તે - વિચા. સ. ૬, ૩. ૩, સુ. ૪-૬
વૈમાનિકો સુધી કહેવા જોઈએ. १६६. कम्मोवचयस्स साइ सपज्जवसियाइ परूवणं- ૧૦. કર્મોપચયની સાદિ સાન્તતા આદિનું પ્રરુપણ : પ. વત્યિલ્સ જે મંતે ! પનિવવા
પ્ર. ભંતે ! વસ્ત્રનાં પુદ્ગલોનું જે ઉપચય થાય છે તો किं साईए सपज्जवसिए, साईए अपज्जवसिए,
શું તે સાદિ સાન્ત છે, સાદિ અનન્ત છે, અનાદિ अणाईए सपज्जवसिए, अणाईए अपज्जवसिए?
સાત્ત છે કે અનાદિ અનન્ત છે ? उ. गोयमा ! वत्थस्स णं पोग्गलोवचए
ગૌતમ ! વસ્ત્રનાં યુગલોનું જે ઉપચય છે તે साईए सपज्जवसिए, नो साईए अपज्जवसिए, नो
સાદિ સાત્ત છે, પરંતુ ન તો તે સાદિ અનન્ત अणाईए सपज्जवसिए, नो अणाईए अपज्जवसिए।
છે, ન અનાદિ સાન્ત છે અને ન અનાદિ
અનન્ત છે. प. जहा णं भंते ! वत्थस्स पोग्गलोवचए
પ્ર. ભંતે ! જે પ્રમાણે વસ્ત્રનાં પુદ્ગલોપચય સાદિ साईए सपज्जवसिए, नो साईए अपज्जवसिए, नो
સાન્ત છે, પરંતુ સાદિ-અનન્ત, અનાદિ-સાન્ત અને अणाईए सपज्जवसिए, नो अणाईए अपज्जवसिए।
અનાદિ-અનન્ત નથી તો - तहा जीवाणं भंते ! कम्मोवचए किं साईए
ભંતે ! શું તે પ્રમાણે જીવોનાં કર્મોપચય પણ સાદિसपज्जवसिए-जाव- णो अणाईए अपज्जवसिए? સાન્ત છે -વાવ- અનાદિ અનન્ત નથી ? उ. गोयमा! अत्थेगइयाणं जीवाणं कम्मोवचए साईए
ગૌતમ ! કેટલાક જીવોનાં કર્મોપચય સાદિ सपज्जवसिए,
સાત્ત છે. अत्थेगइयाणं अणाईए सपज्जवसिए,
કેટલાક જીવોનાં કર્મોપચય અનાદિ સાત્ત છે. अत्थेगइयाणं अणाईए अपज्जवसिए,
કેટલાક જીવોનાં કર્મોપચય અનાદિ અનન્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org