________________
કર્મ અધ્યયન
૧૬૪૫
उच्छन्नदंसणी यावि भवइ दरिसणावरणिज्जस्स कम्मस्स उदएणं। एस णं गोयमा ! दरिसणावरणिज्जे कम्मे । एस णं गोयमा ! दरिसणावरणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प
णवविहे अणुभावे पण्णत्ते। प. ३. (क) सायावेयणिज्जस्स णं भंते! कम्मस्स जीवेणं
बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे पण्णत्ते? गोयमा ! सायावेयणिज्जस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प अठविहे अणुभावे पण्णत्ते, तं जहा૨. મધુuTT સા , ૨. મguUT રુવા, ૩. મg iધા, ૪. મUT રસ, છે. મનુOT ફાસT, ૬. મનોસુદયા, ૭. વસુદ્ધા, ૮. સુદયા ! जं वेएइ पोग्गलं वा, पोग्गले वा, पोग्गलपरिणाम वा, वीससा वा, पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं सायावेयणिज्जं कम्मं वेएइ ।
દર્શનાવરણીય કર્મનાં ઉદયથી વિચ્છિન્ન દર્શનવાળા પણ થઈ જાય છે. ગૌતમ ! આ દર્શનાવરણીય કર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -યાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને દર્શનાવરણીય કર્મના
આ નવ પ્રકારના અનુભાવ (ફળ) કહેલ છે. પ્ર. ૩.(ક)ભંતે! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ
પરિણામને પ્રાપ્ત કરીને સાતવેદનીય કર્મના કેટલા પ્રકારના અનુભાવ (ફળ) કહેલ છે ? ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -યાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને સાતવેદનીય કર્મનાં આઠ પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે, જેમકે – ૧. મનોજ્ઞ શબ્દ, ૨. મનોજ્ઞ રુપ, ૩. મનોજ્ઞ ગંધ, ૪. મનોજ્ઞ રસ, ૫. મનોજ્ઞ સ્પર્શ, ૬. મનનો સૌમ્ય, ૭. વચનનો સૌમ્ય, ૮. કાયાનો સૌમ્ય. જે પુગલોનું કે પુદ્ગલોના પુદ્ગલ-પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોનાં પરિણામનું વેદન કરે છે અથવા તેના ઉદયથી સાતાવેદનીય કર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ સાતવેદનીય કર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને સાતાવેદનીય કર્મનો આ
આઠ પ્રકારના અનુભાવ (ફળ) કહેલ છે. પ્ર. (ખ) ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ
પરિણામને પ્રાપ્ત કરીને અસતાવેદનીય કર્મના કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને અસતાવેદનીય કર્મનાં આઠ પ્રકારના અનુભાવ (ફળ) કહેલ છે, જેમકે – ૧. અમનોજ્ઞ શબ્દ -ચાવતુ- ૮. કાયદુ:ખ જે પુગલોનું કે પુદ્ગલોના પુગલ પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોનાં પરિણામનું વેદન કરે છે. અથવા તેના ઉદયથી અસાતાવેદનીય કર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ અસાતાવેદનીય કર્મ છે.
एस णं गोयमा ! सायावेयणिज्जे कम्मे । एस णं गोयमा ! सायावेयणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प
अट्ठविहे अणुभावे पण्णत्ते । प. (ख) असायावेयणिज्जस्सणंभंते! कम्मस्स जीवेणं
बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे
अणुभावे पण्णत्ते? उ. गोयमा ! असायावेयणिज्जस्स णं कम्मस्स जीवेणं
बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प अट्ठविहे अणुभावे पण्णत्ते, तं जहा૨. સમજુ સલ્લા -નવ-૮, યહુદયા ? जंवेएइपोग्गलं वा, पोग्गलेवा, पोग्गलपरिणामंवा, वीससा वा पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं असायावेयणिज्जं कम्मं वेएइ,
एस णं गोयमा ! असायावेयणिज्जे कम्मे ।
૨-૨. ટાઈ . ૭, સુ. ૧૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org