SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪૨ सम्मत्तवेयणिज्जस्स सम्मामिच्छत्त बेयणिज्जस्स यजा ओहिया ठिई भणिया तं बंधंति। मिच्छत्तवेयणिज्जस्स जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ, उक्कोसेणं सत्तरि सागरोवमकोडाकोडीओ, सत्त य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। कसायबारसगस्स जहण्णेणं अंतो सागरोवमજોડાફો . उक्कोसेणं चत्तालीसं सागरोवमकोडाकोडीओ, चत्तालीसं य वाससयाई अबाहा, अबाहूणिया कम्मट्ठिई, कम्मणिसेगो। कोह-माण-माया लोभसंजलणाए य दो मासा, मासो, अद्धमासो, अंतोमहत्तो एयं जहण्णगं, દ્રવ્યાનુયોગ ભાગ-૩ સમ્યકત્વવેદનીય (મોહનીય) અને સમ્યગમિથ્યાત્વ વેદનીય (મોહનીય)ની ઓધિક સ્થિતિનાં સમાન તેટલી જ સ્થિતિ બાંધે છે. મિથ્યાત્વવેદનીય જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે, ઉત્કૃષ્ટ સીત્તેર (૭૦) કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. કષાયદ્વાદશક જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ ચાલીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. તેનો અબાધાકાળ ચાલીસ હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મ નિષેક થાય છે. સંજ્વલન ક્રોધ-માન-માયા- લોભ જઘન્ય ક્રમશઃ બે માસ, એક માસ, અર્ધમાસ અને અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ કપાય દ્વાદશકની સ્થિતિનાં સમાન બાંધે છે. ચાર પ્રકારની આય કર્મની જે સામાન્ય સ્થિતિ કહી છે, તેજ બાંધે છે. આહારક શરીર અને તીર્થંકર નામકર્મ જઘન્ય અંતઃ સાગરોપમ કોડાકોડીની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ પણ અંત:સાગરોપમ કોડાકોડીની સ્થિતિ બાંધે છે. પુરુષવેદ કર્મ જઘન્ય આઠ વર્ષની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ દસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. યશકીર્તિ નામકર્મ અને ઉચ્ચગોત્ર કર્મની સ્થિતિ પણ આ પ્રમાણે જાણવી જોઈએ. વિશેષ : જઘન્ય આઠ મુહૂર્તની સ્થિતિ બાંધે છે. ૮. અંતરાયકર્મની સ્થિતિ જ્ઞાનાવરણીયકર્મનાં સમાન છે. उकोसेणं पुण जहा कसायबारसगस्स । चउण्हवि आउयाणं जा ओहिया ठिईभणियातं વંતિ अहारगसरीरस्स तित्थगरणामए य, जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ, उक्कोसेण वि अंतोसागरोवमकोडाकोडीओ बंधंति। पुरिसवेयस्स जहण्णेणं अट्ठ संवच्छराइं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। जसोकित्तिणामए-उच्चागोयस्स य एवं चेव । णवरं-जहण्णेणं अट्ठ मुहुत्ता। ८. अंतराइयस्स जहा णाणावरणिज्जस्स। ' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy