SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५. णेरइयाउअस्स जहण्णेणं दस वाससहस्साइं अंतोमुहुत्तमब्भइयाई, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पुवकोडितिभागमभइयं बंधंति। एवं तिरिक्खजोणियाउअस्स वि। णवरं-जहण्णेणं अंतोमुहुत्तं । एवं मणुस्साउअस्स वि। देवाउअस्स जहा गेरइयाउअस्स। प. असण्णी णं भंते! जीवापंचेंदिया णिरयगइणामए कम्मस्स किं बंधंति ? गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स दो सत्तभागेपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति। एवं तिरियगईए वि। प. ६. असण्णी णं भंते ! जीवा पंचेंदिया मणुयगइ TIમ મરસ કિં વંધંતિ ? गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स दिवढं सत्तभागंपलिओवमस्स असंखेज्जइभागेणंऊणगं, ૫. નરકાયુષ્યકર્મ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષની સ્થિતિ બાંધે છે, ઉત્કૃષ્ટ પૂર્વકોટિનાં ત્રણ ભાગ અધિક પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગની સ્થિતિ બાંધે છે. આ પ્રમાણે તિર્યંચયોનિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ જાણવી જોઈએ. વિશેષ : જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. આ પ્રમાણે મનુષ્પાયુની સ્થિતિના વિષયમાં જાણવું જોઈએ. દેવાયુની સ્થિતિ નરકાયનાં સમાન જાણવી જોઈએ. પ્ર. ભંતે ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકગતિ નામકર્મની સ્થિતિ કેટલા કાળની બાંધે છે ? ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સહસ્ત્ર- સાગરોપમના સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમની (૨૭)ની સ્થિતિ બાંધે છે. આ પ્રમાણે તિર્યંચ ગતિનામકર્મની સ્થિતિ જાણવી જોઈએ. પ્ર. ક, ભંતે ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ મનુષ્યગતિ નામ કર્મની કેટલી કાળની સ્થિતિ બાંધે છે ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સહસ્ત્ર-સાગરોપમનાં સાત ભાગોમાંથી દોઢ ભાગ (૧-૧/૨-૭)ની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમનાં (૧-૧/ ૨-૭)ની સ્થિતિ બાંધે છે. પ્ર. ભંતે ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ દેવગતિનામ કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ગૌતમ! જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭)ની સ્થિતિ બાંધે છે, ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમનાં (૧૭) ભાગની સ્થિતિ બાંધે છે. પ્ર. ભંતે ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ વૈક્રિયશરીર નામ કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसणं तं चेव पडिपूण्णं बंधंति । असण्णी णं भंते ! जीवा पंचेंदिया देवगइणामए कम्मस्स किं बंधंति ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स एगं सत्तभागंपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । असण्णी णं भंते ! जीवा पंचेंदिया वेउब्विय सरीरणामए कम्मस्स किं बंधति? उ. गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स दो सत्तभागेपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy