________________
કર્મ અધ્યયન
૧૬૩૯
उ. गोयमा ! जहण्णेणं सागरोवमसयस्स तिण्णि ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાसत्तभागेपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
ભાગ ઓછી સો સાગરોપમનાં સાત ભાગોમાંથી
ત્રણ ભાગ (૩૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति ।
ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સો સાગરોપમનાં (૩૭)
ભાગની સ્થિતિ બાંધે છે. (२-३) एवं जस्स जइ भागा ते तस्स सागरोवम
આ પ્રમાણે જેટલા જેના ભાગ છે તે તેના સો सतेण सह भाणियब्वा।
સાગરોપમની સાથે કહેવા જોઈએ. (४) तिरिक्खजोणियाउअस्स कम्मस्स जहण्णेणं
ચઉન્દ્રિય જીવ તિર્યંચયોનિકાયુકર્મની જઘન્ય अंतोमुहुत्तं,
અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं पुब्बकोडिं दोहिं मासेहिं अहियं ।
ઉત્કૃષ્ટ બે માસ અધિક પૂર્વ કોટિની સ્થિતિ
બાંધે છે. एवं मणुस्साउअस्स वि।
આ પ્રમાણે મનુષ્પાયુની પણ સ્થિતિ જાણવી
જોઈએ. मिच्छत्तमोहणिज्जस्स जहण्णेणं सागरोवमसयं
મિથ્યાત્વ વેદનીય જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं.
ભાગ ઓછી સો સાગરોપમની સ્થિતિ બાંધે છે, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति ।
ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સો સાગરોપમની સ્થિતિ બાંધે છે. सेसं जहा बेइंदियाणं-जाव- अंतराइयस्स ।
અંતરાય કર્મ સુધી બાકી પ્રકતિઓની (સો - Tv. 1. ૨૩, ૩. ૨, સે. ૨૭૨૫-૨૭૨૭
સાગરોપમથી ગુણિત) બેઈન્દ્રિયોની સમાન
સ્થિતિ જાણવી જોઈએ. ૨૨. સસલુપવિપકુમ પડી દિધya- ૧૫૨. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં આઠ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ
બંધનું પ્રરુપણ : प. १-३. असण्णी णं भंते ! जीवा पंचेंदिया પ્ર. ૧-૩, ભંતે! અસંજ્ઞી-પંચેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય णाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति ?
કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स तिण्णि ઉ. ગૌતમ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ सत्तभागेपलिओवमस्स असंखेज्जइ भागेणं ऊणगं,
ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી
ત્રણ ભાગ (૩૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति ।
ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમનાં (૩૭)ની
સ્થિતિ બાંધે છે. एवं सो चेव गमो जहा बेइंदिया।
આ પ્રમાણે બેઈન્દ્રિયોની સ્થિતિનાં જે આલાપક
કહ્યા છે તેજ અહીં જાણવાં જોઈએ. णवरं-सागरोवमसहस्सेण समं भाणियव्वा जस्स
વિશેષ : જેની સ્થિતિનાં જેટલા ભાગ હોય તેને जइ भाग त्ति।
સહસ્ત્ર સાગરોપમથી ગુણિત કહેવા જોઈએ. ४.मिच्छत्तवेयणिज्जस्स जहण्णेणं सागरोवमसहस्सं
૪, મિથ્યાત્વ વંદનીય કર્મ જધન્ય પલ્યોપમનાં पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
અસંખ્યાતમા ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમની
સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति।
ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમની સ્થિતિ બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org