________________
કર્મ અધ્યયન
૬.
૭. નસોવિત્તિ-૩ન્વાનોયાનું
जहण्णेणं सागरोवमस्स एगं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति ।
८. एगिंदिया णं भंते! जीवा अंतराइयस्स कम्मस्स किं बंधंति ?
उ. गोयमा ! जहा णाणावरणिज्जस्स जहणणेणं उक्कोसेणं तं चैव पडिपुण्णं बंधंति ।
- ૬૧. ૧. ૨૨, ૩. ૨, સુ. ૧૭૦૬-૨૭૨૪ १४९. बेइदिएसु अट्ठ कम्मपयडीणं ठिईबंध परूवणं
૫. .. बेइंदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति ?
૫.
उ. गोयमा ! जहण्णेणं सागरोवमपणवीसाए तिण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइ भागेणं ऊणगं,
उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति ।
२. एवं णिद्दापंचगस्स वि ।
एवं जहा एगिंदियाणं भणियं तहा बेइंदियाण वि भाणियव्वं ।
णवरं-सागरोवमपणवीसाए सह भाणियव्वा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
सेसं तं चेव,
३. जत्थ एगिंदिया ण बंधंति तत्थ एए वि ण સંમંતિ
४. बेइंदिया णं भंते! जीवा मिच्छत्तमोहणिज्जस्स कम्मस्स किं बंधंति ?
उ. गोयमा ! जहण्णेणं सागरोवमपणवीसं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति ।
Jain Education International
For Private
૧૬૩૭
૭. એકેન્દ્રિય જીવ યશ કીર્તિનામ અને ઉચ્ચ ગોત્રકર્મ જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧/૭)ની સ્થિતિ બાંધે છે.
ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૧/૭)ની સ્થિતિ બાંધે છે.
પ્ર. ૮, ભંતે ! એકેન્દ્રિય જીવ અંતરાયકર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ?
ઉ. ગૌતમ ! અંતરાય કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જ્ઞાનાવરણીયકર્મનાં સમાન જાણવી જોઈએ.
૧૪૯. બેઈન્દ્રિય જીવોનાં આઠ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધનું
પ્રરુપણ :
પ્ર. ૧. ભંતે ! બેઈન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ?
ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી પચ્ચીસ સાગરોપમનાં સાત ભાગોમાંથી ત્રણ ભાગ (૩/૭)ની સ્થિતિ બાંધે છે, ઉત્કૃષ્ટ તેજ પચ્ચીસ સાગરોપમનાં પૂર્ણ(૩/૭)ની સ્થિતિ બાંધે છે.
૨. આ પ્રમાણે નિદ્રાપંચકની સ્થિતિનાં વિષયમાં જાણવું જોઈએ.
આ પ્રમાણે જેમ એકેન્દ્રિય જીવોની બંધસ્થિતિનું વર્ણન કરેલ છે તેવી જ રીતે બેઈન્દ્રિય જીવોની બંધ સ્થિતિનું વર્ણન કરવું જોઈએ.
Personal Use Only
વિશેષ : જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી પચ્ચીસ સાગરોપમ સહિતની સ્થિતિ કહેવી જોઈએ.
શેષ વર્ણન પૂર્વવત્ છે.
૩. જે પ્રકૃતિઓને એકેન્દ્રિય બાંધતા નથી તેને એ પણ બાંધતા નથી.
પ્ર. ૪. ભંતે ! બેઈન્દ્રિય જીવ મિથ્યાત્વવેદનીય (મોહનીય) કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ?
ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી પચ્ચીસ સાગરોપમની સ્થિતિ બાંધે છે.
ઉત્કૃષ્ટ તેજ પચ્ચીસ સાગરોપમની સ્થિતિ બાંધે છે.
www.jainelibrary.org