________________
૧૬૩૬
हास - रतीए जहा पुरिसवेयस्स ।
अरइ-भय-सोग-दुगुंछाए जहा णपुंसगवेयस्स ।
ગેરફ્યાન, વૈવાડ, શિરચાફામ, વેવાફળામ, वेउव्वियसरीरणाम, आहारगसरीरणाम, णेरइयापुव्विणाम, देवाणुपुव्विणाम, तित्थगरणाम याणि पयाणि ण बंधंति ।
५. तिरिक्खजोणियाउअस्स जहण्णेणं अंतोमुहुत्तं,
उक्कोसेणं पुव्वकोडी सत्तहिं वाससहस्से हिं वाससहस्सतिभागेण य अहियं बंधंति ।
एवं मणुस्साउअस्स वि ।
६. तिरियगइणामए जहा णपुंसगवेयस्स ।
मणुयगइणामए जहा सायावेयणिज्जस्स ।
एfiदियजाइणामए पंचेंदियजाइणामए य जहा णपुंसगवेयस्स,
बेइंदिय-तेइंदिय- चउरिंदिय जाइणामए जहण्णेणं सागरोवमस्स व पणतीसतिभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति ।
एवं जत्थ जहण्णगं दो सत्तभागा वा, चत्तारि वा सत्तभागा अट्ठावीसइभागा भवंति ।
तत्थ णं जहण्णेणं तं चेव पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगा भाणियव्वा,
उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति, जत्थणं जहणेणं एगो वा, दिवड्डी वा, सत्तभागो तत्थ जहण्णेणं तं चैव भाणियव्वं,
उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति ।
Jain Education International
For Private
Personal Use Only
દ્રવ્યાનુયોગ ભાગ-૩
હાસ્ય અને રતિની બંધ સ્થિતિ પુરુષવેદનાં સમાન છે.
અતિ, ભય, શોક અને જુગુપ્સાની બંધ સ્થિતિ નપુંસક વેદનાં સમાન છે.
નરકાયુ, દેવાયુ, નરકગતિનામ કર્મ, દેવગતિનામ કર્મ, વૈક્રિય શરીરનામ કર્મ, આહા૨ક શરીર નામ કર્મ, નરકાનુપૂર્વી નામ કર્મ, દેવાનુપૂર્વીનામ કર્મ, તીર્થંકર-નામકર્મ આ નવ પ્રકૃતિઓને એકેન્દ્રિય જીવ બાંધતા નથી.
૫. એકેન્દ્રિય જીવ તિર્યંચાયુની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે,
ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષ તથા એક હજાર વર્ષથી તૃતીય ભાગ અધિક પૂર્વ કોટિની સ્થિતિ બાંધે છે. આ પ્રમાણે મનુષ્યાયુની પણ બંધ સ્થિતિ છે. ૬. તિર્યંચગતિ નામકર્મની બંધ સ્થિતિ નપુસક વેદનાં સમાન છે.
મનુષ્ય ગતિનામ કર્મની બંધ સ્થિતિ સાતા વેદનીયનાં સમાન છે.
એકેન્દ્રિય જાતિ- નામકર્મ અને પંચેન્દ્રિય જાતિનામકર્મની બંધ સ્થિતિ નપુંસક વેદનાં સમાન જાણવી જોઈએ.
બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય જાતિનામકર્મ જધન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી નવભાગ (૯/૩૫)ની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૯/૩૫)ભાગની સ્થિતિ બાંધે છે. જ્યાં જઘન્ય ૨૭ ભાગ, ૩/૭, ૪/૭ ભાગ (૫/૨૮,૬/૨૮ અને ૭/૨૮) ભાગ કહ્યા છે. ત્યાંનાં ભાગ જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી કહેવી જોઈએ.
ઉત્કૃષ્ટ તે ભાગ પરિપૂર્ણ સમજવા જોઈએ.
આ પ્રમાણે જ્યાં જઘન્ય રુપથી ૧/૭ થી ૧-૧/૨/૭ ભાગ કહ્યા છે ત્યાં જધન્ય તેજ ભાગ ન્યૂન કહેવા જોઈએ.
ઉત્કૃષ્ટ તેજ ભાગ પિરપૂર્ણ સમજવા જોઈએ.
www.jainelibrary.org