SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૩૫ उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स दिवढं सत्तभागं ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી દોઢ ભાગ (૧/૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति। ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૧૭)ની સ્થિતિ બાંધે છે असायावेयणिज्जस्स जहा णाणावरणिज्जस्स। અસાતા વેદનીયની સ્થિતિ જ્ઞાનાવરણીયનોસમાન જાણવી જોઈએ. प. ४. एगिदिया णं भंते! जीवा सम्मत्तमोहणिज्जस्स પ્ર. ૪, ભંતે ! એકેન્દ્રિય જીવ સમ્યકત્વવેદનીય कम्मस्स किं बंधंति ? (મોહનીય) કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે? ૩. સોયમા ! કાંત્યિ હિંfજ વંધંતિકા ઉ. ગૌતમ ! તે બંધ કરતા નથી. प. एगिंदिया णं भंते ! जीवा मिच्छत्तमोहणिज्जस्स પ્ર. ભંતે! એકેન્દ્રિય જીવ મિથ્યાત્વવેદનીય(મોહનીય) कम्मस्स किं बंधंति? કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमं पलिओवमस्स ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા असंखेज्जइभागेणं ऊणगं, ભાગ ઓછી એક સાગરોપમની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति। ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સ્થિતિ બાંધે છે. प. एगिंदिया णं भंते ! जीवा सम्मामिच्छत्तमोह- પ્ર. ભંતે ! એકેન્દ્રિય જીવ સમ્યગૃમિથ્યાત્વ વેદનીય णिज्जस्स कम्मस्स किं बंधंति ? (મોહનીય) કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ૩. યમ ! ત્યિ સિંજિ વંતિકા ઉ. ગૌતમ ! તે બંધ કરતા નથી. प. एगिंदिया णं भंते ! कसायबारसगस्स किं बंधंति? પ્ર. ભંતે ! એકેન્દ્રિય જીવ કષાય દ્વાદશકની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा!जहण्णेणं सागरोवमस्स चत्तारिसत्तभागे ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી ચારભાગની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपूण्णं बंधंति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૪૭) ભાગની સ્થિતિ બાંધે છે. एवं कोहसंजलणए वि-जाव-लोभसंजलणए वि। આ પ્રમાણે સંજ્વલન ક્રોધ -ચાવત- સંજ્વલન લોભની સ્થિતિ બાંધે છે. इथिवेयस्स जहा सायावेयणिज्जस्स। સ્ત્રી વેદની બંધ સ્થિતિ સાતા વેદનીયની બંધ સ્થિતિનાં સમાન છે. एगिदिया पुरिसवेयस्स कम्मस्स, जहण्णेणं એકેન્દ્રિય જીવ પુરુષવેદકર્મ જઘન્ય પલ્યોપમનાં सागरोवमस्स एक्कं सत्तभागं पलिओवमस्स અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત असंखेज्जइभागेणं ऊणगं, ભાગોમાંથી એક ભાગ (૧૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૧૭) ભાગની સ્થિતિ બાંધે છે. एगिंदिया णपुंसगवेयस्स कम्मस्स, जहण्णेणं એકેન્દ્રિય જીવ નપુંસકવેદકમાં જઘન્ય પલ્યોપમનાં सागरोवमस्स दो सत्तभागे पलिओवमस्स અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત असंखेज्जइभागेणं ऊणगं, ભાગોમાંથી બે ભાગ (૨૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૨૭) ભાગની સ્થિતિ બાંધે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy