________________
કર્મ અધ્યયન
૧૬૩૩
१४७. कम्मट्ठगस्स उक्कोसठिईबंधग परूवणं
૧૪૭. આઠ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધકોનું પ્રરુપણ : प. उक्कोसकालठिईयं णं भंते ! णाणावरणिज्जं कम्म પ્ર. ભંતે ! ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય किं णेरइओ बंधइ,
કર્મને શું નૈરયિક બાંધે છે, तिरिक्खजोणिओ बंधइ, तिरिक्खजोणिणी बंधइ, તિર્યંચયોનિક બાંધે છે કે તિર્યંચયોનિક સ્ત્રી
બાંધે છે, मणुस्सो बंधइ, मणुस्सी बंधइ,
મનુષ્ય બાંધે છે કે મનુષ્ય સ્ત્રી બાંધે છે. देवो बंधइ, देवी बंधइ?
દેવ બાંધે છે કે દેવી બાંધે છે ? उ. गोयमा ! णेरइओ वि बंधइ -जाव- देवी वि बंधइ। ઉ. ગૌતમ ! તેને નૈરયિક પણ બાંધે છે -વાવ-દેવી
પણ બાંધે છે. प. केरिसए णं भंते ! रइए उक्कोसकालठिईयं પ્ર. ભંતે ! ક્યા પ્રકારના નૈરયિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા णाणावरणिज्जं कम्मं बंधइ?
જ્ઞાનાવરણીયકર્મને બાંધે છે ? उ. गोयमा! सण्णीपंचिंदिएसव्वाहिं पज्जत्तीहिं पज्जत्ते
ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિય સમસ્ત પર્યાપ્તિઓથી सागारे जागरे सुत्तोवउत्ते मिच्छद्दिट्ठी कण्हलेस्से
પર્યાપ્ત, સાકારોપયોગ યુક્ત, જાગૃત, શ્રુત (શબ્દ उक्कोससंकिलिट्ठपरिणामे ईसिमज्झिमपरिणामे
શ્રવણ)માં ઉપયોગવંત, મિથ્યાદષ્ટિ, કૃષ્ણवा, एरिसए णं गोयमा! णेरइए उक्कोसकालठिईयं
લેશ્યાયુક્ત, ઉત્કૃષ્ટ સંક્ષિપ્ત પરિણામવાળા કે णाणावरणिज्जं कम्मं बंधइ।
થોડા મધ્યમ પરિણામવાળા નૈરયિક હે ગૌતમ !
ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણીયકર્મને બાંધે છે. प. केरिसए णं भंते ! तिरिक्खजोणिए उक्कोसका- પ્ર. ભંતે ! ક્યા પ્રકારના તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળની लठिईयं णाणावरणिज्जं कम्मं बंधइ?
સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કર્મને બાંધે છે ? उ. गोयमा! कम्मभूमए वा, कम्मभूमगपलिभागी वा ઉ. ગૌતમ ! કર્મભૂમિ કે કર્મભૂમિનાં સદશ સંજ્ઞા सण्णी पंचेंदिए सवाहिंपज्जत्तीहिंपज्जत्तए-जाव
પંચેન્દ્રિય, સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત નૈરયિકનાં ईसिमज्झिमपरिणामे वा जहाणेरइए एरिसए णं
સમાન -યાવતુ- લેશમાત્ર મધ્યમ પરિણામવાળા गोयमा ! तिरिक्खजोणिए उक्कोसकालठिईयं
હે ગૌતમ ! તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા णाणावरणिज्जं कम्मं बंधइ।
જ્ઞાનાવરણીય કર્મને બાંધે છે. સિરિજાળtra મધૂર મપૂરિ
આ પ્રમાણે તિયયોનિક સ્ત્રી, મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી પણ (ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવર
ણીયકર્મન) બાંધે છે. देव-देवी जहा णेरइए।
દેવ અને દેવીનું વર્ણન નૈરયિકનાં સમાન છે. एवं आउयवज्जाणं सत्तहं कम्माणं ।
આયુને છોડીને બાકી સાત કર્મોનાં બંધકોનાં
વિષયમાં આ પ્રમાણે જાણવું જોઈએ. प. उक्कोसकालठिईयं णं भंते ! आउयं कम्मं किं પ્ર. ભંતે ! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આય કર્મને णेरइओ बंधइ -जाव- देवी बंधइ ?
શું નૈરયિક બાંધે છે -વાવ- દેવી બાંધે છે ? उ. गोयमा ! णो णेरइओ बंधइ, तिरिक्खजोणिओ ઉ. ગૌતમ! તેને નૈરયિક બાંધતા નથી, તિર્યંચયોનિક बंधइ, णो तिरिक्खजोणिणी बंधइ,
બાંધે છે, તિર્યંચયોનિક સ્ત્રી બાંધતી નથી. मणुस्सो वि बंधइ, मणुस्सी वि बंधइ, णो देवो
મનુષ્ય બાંધે છે, મનુષ્ય સ્ત્રી બાંધે છે અને દેવ बंधइ, णो देवी बंधइ।
બાંધતા નથી અને દેવી પણ બાંધતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org