________________
૧૬૩૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૮. તરાપર-વાડી
૮. અંતરાયની પ્રકૃતિઓ : प. अंतराइयस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई પ્ર. ભંતે ! અંતરાયકર્મની સ્થિતિ કેટલા કાળની पण्णत्ता?
કહી છે ? ૩. મા ! નરને અંતમુહૂર્ત,
ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ,
ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. तिण्णि य वाससहस्साई अबाहा,
તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।
અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મ - પ. પૂ. ૨૨, ૩. ૨, મુ. ૨૬૬૭-૬ ૭ ૦૪
નિષેક થાય છે. १४६. कम्मट्ठगस्स जहण्णठिईबंधग परूवणं
૧૪૬. આઠ કર્મોની જઘન્ય સ્થિતિબંધકોનું પ્રરુપણ : g. TryTrafજન્નલ્સ ને અંતે ! મૂલ્સ પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીયકર્મની જઘન્ય સ્થિતિ બાંધનાર जहण्णठिईबंधए के?
કોણ છે ? उ. गोयमा ! अण्णयरे सुहुमसंपराए उवसामए वा, ઉ. ગૌતમ ! કોઈ એક સૂક્ષ્મસંપરાય ઉપશમ खवए वा,
શ્રેણીવાળા કે ક્ષપક શ્રેણીવાળા હોય છે. एस णं गोयमा ! णाणावरणिज्जस्स कम्मस्स
હે ગૌતમ ! આ જ્ઞાનાવરણીય કર્મનો જઘન્ય जहण्णठिईबंधए, तब्वइरित्ते अजहण्णे ।
સ્થિતિ બંધક છે, તેનાથી ભિન્ન અજઘન્ય સ્થિતિ
બંધક હોય છે. एवं एएणं अभिलावेणं मोहाऽऽउयवज्जाणं
આ પ્રમાણે આ અભિશાપથી મોહનીય અને सेसकम्माणं भाणियब्वं।
આયકર્મને છોડીને બાકી કર્મોનાં (જઘન્ય સ્થિતિ
બંધકોનાં) વિષયમાં કહેવું જોઈએ. प. मोहणिज्जस्स णं भंते ! कम्मस्स जहण्णठिईबंधए પ્ર. ભંતે ! મોહનીયકર્મની જધન્ય સ્થિતિનો બાંધનાર છે ?
કોણ છે ? गोयमा ! अण्णयरे बायरसंपराए उवसामए वा, ઉ. ગૌતમ ! કોઈ એક બાદર સંપરાય ઉપશમ શ્રેણી खवए वा,
કે ક્ષેપક હોય છે. एस णं गोयमा ! मोहणिज्जस्स कम्मस्स जहण्ण
હે ગૌતમ ! એ મોહનીય કર્મની જઘન્ય સ્થિતિ ठिईबंधए तब्बइरित्ते अजहण्णे ।
બંધક છે. તેનાથી ભિન્ન અજઘન્ય સ્થિતિ બંધક
હોય છે. प. आउयस्स णं भंते! कम्मस्स जहण्णठिईबंधए के? પ્ર. ભંતે આયુકર્મની જઘન્ય સ્થિતિ બાંધનાર
કોણ છે ? उ. गोयमा ! जे णं जीवे असंखेप्पद्धप्पविढे ઉ. ગૌતમ ! બધાથી મોટા આયુબંધનાં બાકી રહેલ सव्वणिरूद्धे से आउए,
ભાગ એક આકર્ષના અંતિમ સમયમાં અર્થાત્
અસંક્ષેપ્ય અદ્ધામાં પ્રવિષ્ટ અને (પ્રથમ આહારાદિ सेसेसव्वमहंतीए आउअबंधद्धाएतीसेणं आउअबं
ત્રણ પર્યાપ્તિઓથી) પર્યાપ્ત તથા (ઉચ્છવાસ धद्धाए, चरिमकालसमयंसि सवजहणियं ठिइं
પર્યાપ્તિને પૂર્ણ કરવામાં અસમર્થ) અપર્યાપ્ત पज्जत्तापज्जत्तियं णिवत्तेइ ।
જીવ થાય છે. एस णं गोयमा! आउयकम्मस्स जहण्णठिईबंधए,
હે ગૌતમ ! તે સર્વજઘન્ય આયુકર્મનો બાંધનાર तब्बइरित्ते अजहण्णे।
છે તેનાથી ભિન્ન અજઘન્ય સ્થિતિનો બાંધનાર - પ . પૂ. ૨૩, ૩. ૨, મુ. ૨૭૪૨-૨૭૪૪
હોય છે. ૨. વિયા. . ૨૩; ૩. ૮, મુ. ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org