SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૩૧ उ. गोयमा ! जहण्णेणं अट्ठ मुहुत्तं' उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। प. ४०. अजसोकित्तिणामस्स णं भंते ! कम्मस्स જેવાં દિgUUત્તા? उ. गोयमा ! जहा अपसत्थविहायगइणामस्स। ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૪૦. ભંતે ! અયશ કીર્તિનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! આ અપ્રશસ્ત વિહાયોગતિ નામકર્મની સ્થિતિ આદિનાં સમાન છે. ૪૧. આ પ્રમાણે નિમણિ નામકર્મની સ્થિતિ આદિના વિષયમાં જાણવું જોઈએ. પ્ર. ૪૨. ભંતે ! તીર્થંકર નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જધન્ય સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમની ४१. एवं णिम्माणणामए वि। प. ४२.तित्थगरणामस्स णं भंते ! कम्मस्स केवइयं તું ટિ પત્તા? उ. गोयमा! जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ. उक्कोसेण वि अंतोसागरोवमकोडाकोडीओ, णवरं- जत्थ एगो सत्तभागो तत्थ उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओदसयवाससयाइंअबाहा, जत्थदोसत्तभागातत्थ उक्कोसेणंवीसंसागरोवमकोडाकोडीओ वीस य वाससयाइं अबाहा, ૭. જોર-જો (क) उच्चागोयस्सणं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं अट्ठ मुहुत्ता,२ उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा, अबाहणिया कम्मठिई. कम्मणिसेगो। ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંત:કોડાકોડી સાગરોપમની છે. વિશેષ : જ્યાં (જઘન્ય-સ્થિતિ) સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭ની છે. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની અને અબાધાકાળ એક હજાર વર્ષનો કહેવો જોઈએ. જ્યાં (જઘન્ય સ્થિતિ) સાગરોપમના સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની હોય ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની અને અબાધાકાળ બે હજાર વર્ષનું કહેવું જોઈએ. ૭. ગોત્રની પ્રકૃતિઓ : પ્ર. (ક) ભંતે ! ઉચ્ચગોત્રકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ખ) ભંતે ! નીચગોત્ર કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ! અપ્રશસ્ત વિહાયોગતિનામકર્મની સ્થિતિનાં સમાન આની સ્થિતિ આદિ જાણવી જોઈએ. प. (ख) णीयागोयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहा अपसत्थविहायगइणामस्स । ૨-૨. ટાઇપ . ૮, ૩. ૬૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy