SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩૦ ૬. २९. थिरणामस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स एगं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ૬. ૩૦. अथिरणामस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स दो सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । ૫. उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अवाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । ३१. सुभणामए जहा थिरणामस्स । ३२. असुभणामए जहा अथिरणामस्स । ३३. सुभगणामए जहा थिरणामस्स । ३४. दुभगणामए जहा अथिरणामस्स । ३५. सूसरणामए जहा थिरणामस्स । ३६. दूसरणामए जहा अथिरणामस्स । ३७. आएज्जणामए जहा थिरणामस्स । ३८. अणाएज्जणामए जहा अथिरणामस्स । ३९. जसोकित्तिणामए णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? Jain Education International પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૯. ભંતે ! સ્થિર નામકર્મની સ્થિતિ કેટલા કાળ ની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧/૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. ૩૦, ભંતે ! અસ્થિર નામકર્મની સ્થિતિ કેટલા કાળની છે ? પ્ર. ઉ. ગૌતમ ! જધન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨/૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૩૧. શુભનામકર્મની સ્થિતિ આદિ સ્થિર નામકર્મનો સમાન છે. For Private & Personal Use Only ૩૨. અશુભનામકર્મની સ્થિતિ આદિ અસ્થિર નામકર્મનાં સમાન છે. ૩૩. સુભગ નામકર્મની સ્થિતિ આદિ સ્થિર નામકર્મનાં સમાન છે. ૩૪. દુર્ભાગ નામકર્મની સ્થિતિ આદિ અસ્થિર નામકર્મનાં સમાન છે. ૩૫. સુસ્વર નામકર્મની સ્થિતિ આદિ સ્થિર નામકર્મનાં સમાન છે. ૩૬. દુ:સ્વર નામકર્મની સ્થિતિ આદિ અસ્થિર નામકર્મનાં સમાન છે. ૩૭. આઠેય નામકર્મની સ્થિતિ આદિ સ્થિર નામકર્મનાં સમાન છે. ૩૮. અનાદેય નામકર્મની સ્થિતિ આદિ અસ્થિર નામકર્મનાં સમાન છે. ૩૯, ભંતે ! યશઃકીર્તિ નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy