________________
૧૬૨૬
प. (ख) हालिद्दवण्णणामस्स णं भंते ! कम्मस्स hasयं कालं ठिई पण्णत्ता ?
उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स पंच अट्ठावीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं अद्धतेरस सागरोवमकोडाकोडीओ,
अद्धतेरस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
૬.
दस य वाससयाई अबाहा,
बाहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
૬.
उ. गोयमा ! जहणेणं सागरोवमस्स छ अट्ठावीसहभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
(ग) लोहियवण्णणामस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
૬.
उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ,
पण्णरस य वाससयाई अबाहा, बहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
(घ) णीलवण्णणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स सत्त अट्ठावीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं अद्धट्ठारस सागरोवमकोडाकोडीओ,
अद्धट्ठारस य वाससयाई अबाहा,
बाहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
ङ) कालवण्णाणामए जहा सेवट्टसंघयणस्स ।
१०. (क) सुब्भिगंधणामस्स णं भंते ! कम्मस्स hasयं कालं ठिई पण्णत्ता ?
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે.
અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે.
પ્ર. (ખ) ભંતે ! પીળાવર્ણ નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમના અઠ્યાવીસ ભાગોમાંથી પાંચ ભાગ(૫/૨૮)ની છે,
ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા બાર કોડાકોડી સાગરોપમની છે.
તેનો અબાધાકાળ સાડા બાર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મ નિષેક થાય છે.
પ્ર. (ગ) ભંતે ! લાલ વર્ણનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં અઠ્યાવીસ ભાગોમાંથી છ ભાગ (૬/૨૮)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે.
પ્ર.
પ્ર. (થ) ભંતે ! લીલા વર્ણનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! ધન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં અઠ્યાવીસ ભાગોમાંથી સાત ભાગ (૭/૨૮)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા સત્તર કોડાકોડી સાગરોપમની છે.
તેનો અબાધાકાળ સાડા સત્તર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે.
(ડ) કૃષ્ણવર્ણ નામકર્મની સ્થિતિ આદિ સેવાર્નેસંહનન નામકર્મની સ્થિતિનાં સમાન છે. ૧૦. (ક) ભંતે ! સુરભિગંધ-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
For Private Personal Use Only
www.jainelibrary.org