________________
કર્મ અધ્યયન
૧૬૨૭
उ. गोयमा ! जहा सुकिलवण्णणामस्स ।
(ख) दुब्भिगंधणामए जहा सेवट्टसंघयणस्स।
११. रसाणं महुरादीणं जहा वण्णाणं भणियं तहेव परिवाडीए भाणियब्वं ।
१२. (क) फासा जे अपसत्था तेसिं जहा सेवट्टस्स।
(ख) जे पसत्था तेहिं जहा सुक्किलवण्णणामस्स।
१३. अगुरूलहुणामए जहा सेवट्टस्स ।
१४. एवं उवघायणामए वि।
१५. पराघायणामए वि एवं चेव । प. १६. (क) णिरयाणुपुविणामस्सणं भंते ! कम्मस्स ___केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा!जहण्णेणंसागरोवमसहस्सस्सदोसत्तभागा
पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
ઉ. ગૌતમ! આની સ્થિતિ આદિ શુક્લવર્ણનામકર્મની
સ્થિતિનાં સમાન છે. (ખ) દુરભિગંધ - નામકર્મની સ્થિતિ આદિ સેવાસંવનન નામકર્મની સ્થિતિનાં સમાન છે. ૧૧. મધુર આદિ રસોની સ્થિતિ આદિ શુક્લ આદિ વર્ષોની સ્થિતિનાં સમાન તેજ કમથી કહેવી જોઈએ. ૧૨. (ક) અપ્રશસ્ત સ્પર્શોની સ્થિતિ આદિ સેવાસંહનનની સ્થિતિનાં સમાન છે. (ખ) પ્રશસ્ત સ્પર્શની સ્થિતિ આદિ શુક્લ-વર્ણ નામ-કર્મની સ્થિતિનાં સમાન છે. ૧૩. અગુરુલઘુનામકર્મની સ્થિતિ આદિ સેવાસંહનનની સ્થિતિનો સમાન છે. ૧૪. આ પ્રમાણે ઉપઘાતનામકર્મની સ્થિતિના વિષયમાં પણ કહેવું જોઈએ.
૧૫. પરાઘાતનામકર્મની સ્થિતિ પણ આ પ્રમાણે છે. પ્ર. ૧૬. (ક)અંતે! નરકાનુપૂર્વી -નામકર્મની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? ઉં. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા
ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક
થાય છે. પ્ર. (ખ) ભંતે ! તિર્યંચાનુપૂર્વી નામકર્મની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક
થાય છે. પ્ર. (ગ) ભંતે ! મનુષ્યાનુપૂર્વી નામકર્મની સ્થિતિ
કેટલા કાળની કહી છે ?
उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।
प. (ख) तिरियाणुपुविणामस्स णं भंते ! कम्मस्स
વડ્યું છે ટિ guyત્તા? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स दो सत्तभागा
पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
प. (ग) मणुयाणुपुब्बिणामस्स णं भंते ! कम्मस्स
केवइयं कालं ठिई पण्णत्ता?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org