________________
કર્મ અધ્યયન
૧૬૨૫
प. (घ) अद्धणारायसंघयणणामस्स णं भंते! कम्मस्स
__ केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स अट्ठ पणतीस
तिभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं सोलस सागरोवमकोडाकोडीओ, सोलस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।
प. (ङ) खीलियासंघयणणामस्स णं भंते ! कम्मस्स
केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स णव पणतीसति
भागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाकोडीओ, अट्ठारस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।
પ્ર. (ઘ) ભંતે ! અર્ધનારાચસંહનન નામકર્મની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા
ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી આઠ ભાગ (૮૩૫)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સોળ સૌ વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ
કર્મનિષેક થાય છે. પ્ર. (ડ) ભંતે ! કીલિકાસંહનન - નામકર્મની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં
ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી નવ ભાગ (૯૩૫)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ અઢાર સો વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક
થાય છે. પ્ર. (ચ) ભંતે ! સેવાર્તસંહનન-નામકર્મની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા
ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૮. જે પ્રમાણે એ છ સંવનનનામકર્મોની સ્થિતિ આદિ કહી છે તે પ્રમાણે છ સંસ્થાન નામકર્મોની
પણ સ્થિતિ આદિ કહેવી જોઈએ. પ્ર. ૯. (ક) ભંતે ! શુક્લ વર્ણનામ કર્મની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં
ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે.
प. (च) सेवट्टसंघयणणामस्स णं भंते ! कम्मस्स __केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा!जहण्णणं सागरोवमस्सदोणि सत्तभागा
पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।
८. एवं जहा संघयणणामए छ भणिया एवं संठाणा विछ भाणियब्बा।
प. ९. (क) सुक्किलवण्णणामस्स णं भंते ! कम्मस्स
केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स एगं सत्तभागं
पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org