________________
૧૬૨૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
प. (घ-ङ) तेयग-कम्मसरीरणामस्सणं भंते! कम्माणं
केवइयं कालं ठिई पण्णत्ता? ૩. गोयमा!जहण्णणंसागरोवमस्सदोण्णि सत्तभागा
पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।
४. ओरालिय-वेउब्बिय-आहारगसरीरंगोवंगणामए तिण्णि वि एवं चेव ।
५. सरीरबंधणामए पंचण्ह वि एवं चेव ।
६. सरीरसंघायणामएपंचण्हविजहासरीरणामए कम्मस्स ठिई त्ति। ७. (क) वइरोसभणारायसंघयण णामए जहा रइ मोहणिज्जकम्मए।
(ख) उसभणारायसंघयणणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं सागरोवमस्स छ पणतीसतिभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
પ્ર. (ઘ-ડ) ભંતે ! તૈજસ-કાર્પણ-શરીર-નામકર્મની
સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જધન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ-સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૪, દારિક શરીરાંગોપાંગ, વૈદિયશરીરાંગોપાંગ અને આહારક શરીરાંગોપાંગ આ ત્રણેય નામકર્મોની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. ૫. પાંચેય શરીરબંધ- નામકર્મોની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. ૬. પાંચેય શરીર સંઘાત - નામકર્મોની સ્થિતિ આદિ શરીર- નામકર્મોની સ્થિતિનાં સમાન છે. ૭. (ક) વજઋષભ નારાચસંહનનનામકર્મની સ્થિતિ આદિ રતિમોહનીય કર્મની સ્થિતિનાં
સમાન છે. પ્ર. (ખ) ભંતે ! ઋષભનારાચસંહનન- નામકર્મની
સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં
ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી છ ભાગ (૩૫)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ બાર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ
કર્મનિષેક થાય છે. પ્ર. (ગ) ભંતે ! નારાચસંહનન- નામકર્મની સ્થિતિ
કેટલા કાળની કહી છે ? ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી સાતભાગ (૭૩૫)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ચૌદ સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂ કર્મસ્થિતિમાં જ કર્મ નિષેક થાય છે.
उक्कोसेणं बारस सागरोवमकोडाकोडीओ, बारस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।
प. (ग) णारायसंघयणणामस्स णं भंते ! कम्मस्स
केवइयं कालं ठिई पण्णत्ता? ૩. गोयमा! जहण्णेणं सागरोवमस्स सत्तपणतीसति
भागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं चोद्दस सागरोवमकोडाकोडीओ, चोद्दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई. कम्मणिसेगो।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org