SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૨૩ उ. गोयमा ! जहण्णणं सागरोवमस्स णवपणती सतिभागापलिओवमस्सअसंखेज्जइभागेणंऊणगं, उक्कोसेणं अट्ठारससागरोवमकोडाकोडीओ, अट्ठारस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। (ग) तेइंदियजाइणामए वि एवं चेव । (घ) चउरिदिय जाइणामए वि एवं सेव । प. (ङ) पंचेंदियजाइणामस्सणं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स दोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી નવ ભાગ (૯૩૫)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ અઢાર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્યસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. (ગ) ત્રેઈન્દ્રિય જાતિ નામ કર્મની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. (9) ચઉન્દ્રિય જાતિ નામ કર્મની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. પ્ર. (ડ) ભંતે! પંચેન્દ્રિય- જાતિ-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૩. (ક) ઔદારિક-શરીર-નામકર્મની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. પ્ર. (ખ) ભંતે ! વૈક્રિય- શરીર-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ગ) ભંતે ! આહારક-શરીર-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતઃકોડાકોડી સાગરો પની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંત:કોડાકોડી સાગરોપમની છે. રૂ. () ગોરરિયસર રમણ gિ જેવા प. (ख) वेउब्वियसरीरणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा!जहण्णेणंसागरोवमसहस्सस्सदोसत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। प. (ग) आहारगसरीरणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा! जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ. उक्कोसेण वि अंतोसागरोवमकोडाकोडीओ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy