________________
૧૬૨૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
उ. गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स दो
सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणंऊणगं,
उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ. वीसं य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
(ख) तिरियगइणामस्स जहा गपुंसगवेयस्स।
प. (ग) मणुयगइणामस्स णं भंते ! कम्मस्स केवइयं
कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं सागारोवमस्स दिवडढं सत्तभागंपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં
ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે, તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. (ખ) તિર્યંચગતિ-નામકર્મની સ્થિતિ આદિનપુસક
વેદની સ્થિતિનાં સમાન છે. પ્ર. (ગ)ભંતે ! મનુષ્યગતિ-નામકર્મની સ્થિતિ કેટલા
કાળની કહી છે? ગૌતમ! જધન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી દોઢ ભાગ (૧૭) ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદર સૌ વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મ નિષેક થાય છે. પ્ર. (ઘ) ભંતે ! દેવગતિ-નામકર્મની સ્થિતિ કેટલા
કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં
ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ આદિ પુરુષવેદની સ્થિતિનાં સમાન
उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ, पण्णरस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।
प. (घ) देवगइणामस्स णं भंते ! कम्मस्स केवइयं
कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स एक सत्तभागंपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उकोसेणं जहा पुरिसवेयस्स।
प. २. (क) एगिदियजाइणामस्स णं भंते ! कम्मस्स
केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा! जहण्णेणंसागरोवमस्स दोण्णि सत्तभागा
पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीसं य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
પ્ર. ૨. (ક) ભંતે ! એકેન્દ્રિય જાતિ- નામકર્મની
સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ
કર્મનિષેક થાય છે. પ્ર. (ખ) ભંતે ! બેઈન્દ્રિય જાતિ- નામકર્મની સ્થિતિ
કેટલા કાળની કહી છે ?
प. (ख) बेइंदियजाइणामस्स णं भंते! कम्मस्स केवइयं
कालं ठिई पण्णत्ता?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org