________________
૧૬૧૮
उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ,
तिण्णि य वाससहस्साइं अबाहा,
अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
प. (ख) दंसणचउक्कस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
૩. યમા ! નદખેળ અંતોમુકુ,
उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ,
तिण्णि य वाससहस्साइं अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
રૂ. યેયનીય-વડીયો
प. (क) सायावेयणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
उ. गोयमा ! इरियावहियबंधगं पडुच्च अजहण्णमोसे दो समय ।
संपराइयबंधगं पडुच्च जहण्णेणं बारस मुहुत्ता,
उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ,
पण्णरस य वाससयाई अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
प. (ख) असायावेयणिज्जस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
उ. गोयमा ! जहणेणं सागरोवमस्स तिण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
૪, મોહળીય-યડીઓ
૫. ૨. (જ) સમ્મત્તવેળિખ્રસ્ત (મોહગિન્નસ) i भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
૩. ગોયમા ! નહોળું અંતોમુત્ત,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે, તેનો અબાધાકાલ ત્રણ હજાર વર્ષનો છે,
તેનો અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે.
પ્ર. (ખ) ભંતે ! દર્શન ચતુષ્ક (દર્શનાવરણીય) કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે.
અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે.
૩. વેદનીયની પ્રકૃતિઓ :
પ્ર. (ક) ભંતે ! સાતાવેદનીય કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! ઈર્યાપથિક બંધકની અપેક્ષાએ અજઘન્યઅનુત્કૃષ્ટ બે સમયની છે.
સાંપરાયિક બંધકની અપેક્ષાએ જઘન્ય બાર મુહૂર્તની છે.
For Private Personal Use Only
ઉત્કૃષ્ટ પંદર કોડાકોડી સાગરોપમની છે.
તેનો અબાધાકાળ પંદરસો વર્ષનો છે.
અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે.
પ્ર. (ખ) ભંતે ! અસાતાવેદનીય કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી ત્રણ ભાગ (૩/૭)ની છે.
ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે.
તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. તેનો અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે.
૪. મોહનીયની પ્રકૃતિઓ :
પ્ર. ૧. (ક)ભંતે ! સમ્યક્ત્વ વેદનીય (મોહવેદનીય)ની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્તની છે,
www.jainelibrary.org