________________
કર્મ અધ્યયન
૬. (ख) मिच्छत्तवेयणिज्जस्स मोहणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
उक्कोसेणं छावट्ठिं सागरोवमाई साइरेगाई ।
उ. गोयमा ! जहण्णेणं सागरोवमं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं ।
प. (ग) सम्मामिच्छत्तवेयणिज्जस्स (मोहणिज्जस्स) णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ૩. ગોયમા ! નહો સંતોમુહુર્ત્ત,
उक्कोसेण वि अंतोमुहुत्तं ।
उक्कोसेणं सत्तरिं सागरोवमकोडाकोडीओ,
सत्त य वाससहस्साई अबाहा,
अबाहूणिया कम्मट्ठई, कम्मणिसेगो ।
૬. २-१२. कसायबारसगस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
૫.
उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स चत्तारि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं,
૬.
उक्कोसेणं चत्तालीसं सागरोवमकोडाकोडीओ । चत्तालीसं वाससयाई अबाहा,
बाहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
१३. कोहसंजलणस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता,
૩. ગોયમા ! નહળેળું તો માતા,
उक्कोसेणं चत्तालीसं सागरोवमकोडाकोडीओ,
चत्तालीसं वाससयाई अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो ।
१४. माणसंजलणस्सणं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
૩. ગોયમા ! નહોળું માસું,
उक्ोसेणं जहा कोहस्स ।
Jain Education International
૧૬૧૯
ઉત્કૃષ્ટ કંઈક અધિક છયાસઠ(૬૬)સાગરોપમની છે.
પ્ર. (ખ) ભંતે ! મિથ્યાત્વ વેદનીય (મોહનીય) કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી એક સાગરોપમની છે.
ઉત્કૃષ્ટ સ્થિતિ સત્ત૨ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે.
પ્ર. (ગ)ભંતે ! સમ્યગ્-મિથ્યાત્વ વેદનીય(મોહનીય) કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે,
ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતર્મુહૂર્તની છે, પ્ર.૨-૧૨, ભંતે ! કષાય-દ્વાદશકની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન સાગરોપમનાં સાત ભાગોમાંથી ચાર ભાગ (૪/૭)ની છે,
ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે.
પ્ર. ૧૩, ભંતે ! સંજ્વલન ક્રોધની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! જધન્ય સ્થિતિ બે માસની છે,
ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ કોડાકોડી સાગરોપમની છે, તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે.
For Private Personal Use Only
પ્ર. ૧૪, ભંતે ! સંજ્વલન માનની સ્થિતિ કેટલા કાળની કહી છે ?
ઉ. ગૌતમ ! જધન્ય સ્થિતિ એક માસની છે,
ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધનાં સમાન છે.
www.jainelibrary.org