________________
૧૬૦૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
मिच्छद्दिट्ठी जहा कण्हपक्खिया।
મિથ્યા દષ્ટિનો આયુબંધ કૃષ્ણપાલિકનાં સમાન છે. सम्मामिच्छद्दिट्ठी णं एक्कं पि पकरेंति जहेव સમ્યગુમિથ્યા દષ્ટિ જીવ નરયિકોનાં સમાન એક નેરા
જ પ્રકારનો આયુબંધ કરે છે. નાળી -ના- ગોવિના ન સર્દિી
જ્ઞાનીથી અવધિજ્ઞાની સુધીનાં જીવોનો આયુબંધ
સમ્યગદષ્ટિ જીવોનાં સમાન છે. अन्नाणी-जाव-विभंगनाणीजहा कण्हपक्खिया।
અજ્ઞાનીથી વિભંગજ્ઞાની સુધીનાં જીવોનો
આયુબંધ કૃષ્ણપાલિકનાં સમાન છે. सेसा-जाव- अणागारोवउत्ता सब्बे जहा सलेस्सा બાકી અનાકારોપયુક્ત સુધી બધા જીવોનો तहेव भाणियब्बा।
આયુબંધ સલેશી જીવોનાં સમાન કહેવું જોઈએ. दं. २१. जहा पंचेंदिय-तिरिक्खजोणियाणं ૬. ૨૧. જે પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું वत्तब्बया भणिया तहामणुस्साण विभाणियब्बा,
વર્ણન કર્યું, તે પ્રમાણે મનુષ્યનો આયુબંધ પણ
કહેવું જોઈએ. णवरं-मणपज्जवनाणी नो सन्नोवउत्ता य जहा
વિશેષ : મનઃ પર્યવજ્ઞાની અને ન સંજ્ઞોપયુક્ત सम्मदिदटठी तिरिक्खजोणिया तहेव भाणियवा।
મનુષ્યોનું આયુબંધ સમ્યગુદૃષ્ટિ તિર્યંચયોનિકોનાં
સમાન કહેવું જોઈએ. अलेस्सा, केवलनाणी, अवेदका, अकसायी, અલેશી, કેવળજ્ઞાની, અવેદી, અકષાયી અને अजोगी य एएन एग पि आउयं पकरेंति।
અયોગી તે એક પણ આયુનો બંધ કરતા નથી. जहा ओहिया जीवा सेसं तहेव।
બાકીનું વર્ણન સામાન્ય જીવોના સમાન છે. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियाजहा
૬. ૨૨-૨૪. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક असुरकुमारा।
જીવોનો આયુબંધ અસુરકુમારોનાં સમાન છે. - વિચા. સ. રૂ ૧૦, ૩. ૨, ૩, ૬-૧૨ ૩૦. ત્રિદ સમોસર ગતરોવવનાને દુર ૧૩૦. ચતુર્વિધ સમવસરણોમાં અનન્તરો પપનકોની आउयबंधणिसेह परूवणं
અપેક્ષાએ આયુબંધ નિષેધનું પ્રરુપણ : प. किरियावाई णं भंते ! अणंतरोववन्नगा नेरइया પ્ર. ભંતે ! ક્રિયાવાદી અનન્તરોપપન્નક નૈરયિક શું किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ।
નરકાયુનો બંધ કરે છે -યાવ- દેવાયુનો બંધ
કરે છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो ઉ. ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી -યાવતदेवाउयं पकरेंति।
દેવાયુનો પણ બંધ કરતા નથી. एवं अकिरियावाई वि, अन्नाणियवाई वि,
આ પ્રમાણે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને वेणइयवाई वि।
વિનયવાદી અનત્તરો૫૫નકોનાં આયુ બંધ કહેવા
જોઈએ. प. सलेस्सा णं भंते ! किरियावाई अणंतरोववन्नगा પ્ર. ભંતે! સલેશી ક્રિયાવાદી અનન્તરોપપન્નક નૈરયિક नेरइया किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं
શું નરકાયુનો બંધ કરે છે યાવત- દેવાયુનો બંધ पकरेंति ? ૩. ગયા નો જોરર પતિ ગાવ- નો ઉ. ગૌતમ ! તે નરકાયુ -યાવત-દેવાયુનો બંધ કરતા देवाउयं पकरेंति।
નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org