________________
કર્મ અધ્યયન
૧૬૦૭
હૃ. ૨૭-૨૧. વેદિર-તૈતિર-પરિવા-ગાહી पुढविकाइयाणं, णवर-सम्मत्त-नाणेसु न एक्कं पि आउयं पकरेंति।
1. ૨, ૨૦, વરિયાવાડું જ અંતે ! રેંટિય
तिरिक्खजोणिया किं नेरइयाउयं पकरेंति-जाव
देवाउयं पकरेंति? उ. गोयमा ! जहा मणपज्जवनाणी।
अकिरियावाई, अन्नाणियवाई, वेणइयवाई य चउबिहंपिपकरेंति।
जहा ओहिया तहा सलेस्सा वि।
૮.૧૭-૧૯. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય
જીવોનો આયુબંધ પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. વિશેષ : સમ્યકત્વ અને જ્ઞાનમાં તે એક પણ આયુનો બંધ કરતા નથી. દે. ૨૦. ભંતે ! ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું નરકાયુનો બંધ કરે છે વાવ- દેવાયુનો બંધ
કરે છે ? ઉ. ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકનો આયુ બંધ
મન:પર્યવજ્ઞાનીનાં સમાન છે. અદિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી તિર્યંચ પંચેન્દ્રિય જીવ ચારેય પ્રકારનાં આયુનો બંધ કરે છે.. સલેશી તિર્યંચ પંચેજિયનો આયુબંધ સામાન્ય
જીવોનાં સમાન છે. પ્ર. ભંતે! કૃષ્ણલેશી ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચયોનિક
શું નરકાયુનો બંધ કરે છે -ચાવતુ- દેવાયુનો બંધ
કરે છે ? ઉ. ગૌતમ ! તે નરકાયું -વાવ- દેવાયુનો બંધ
કરતા નથી. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી કૃષ્ણલેશી ચારેય પ્રકારનો આયનો બંધ કરે છે. નીલલેશી અને કાપોતલેશીનો આયુબંધ કૃષ્ણલેશી (પંચેન્દ્રિય તિર્યંચયોનિક) નાં સમાન છે. તેજોલેશીનો આયુબંધ સલેશીના સમાન છે. વિશેષ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી નૈરયિકનો આયુ બાંધતા નથી. તે તિર્યંચ, મનુષ્ય અને દેવનું આયુ બાંધે છે.
प. कण्हलेस्सा णं भंते ! किरियावाई पंचेंदिय
तिरिक्खजोणिया किं नेरइयाउयं पकरेंति -जाव
देवाउयं पकरेंति ? ૩. સોયમાં ! નો નૈવયં પતિ ગાવ- નો
देवाउयं पकरेंति। अकिरियावाई, अन्नाणियवाई वेणइयवाई य चउबिहं पि पकरेंति। जहा कण्हलेस्सा एवं नीललेस्सा वि, काउलेस्सा વિા तेउलेस्सा जहा सलेस्सा, णवर-अकिरियावाई. अन्नाणियवाई,वेणइयवाई य नो नेरइयाउयं पकरेंति, तिरिक्खजोणियाउयं पिपकरेंति, मणुस्साउयं पि पकरेंति, देवाउयं पि पकरेंति। एवं पम्हलेस्सा वि सुक्कलेस्सा वि भाणियब्वा।
कण्हपक्खिया तिहिं समोसरणेहिं चउब्विहं पि आउयं पकरेंति।
આ પ્રમાણે પહ્મલેશી અને શુક્લલશી જીવોનું આયુ બંધ કહેવું જોઈએ. કૃષ્ણપાલિક, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવ ચારેય પ્રકારનાં આયુનો બંધ કરે છે. શુક્લાસિકનો આયુ બંધ સલેશીના સમાન છે. સમ્યગદષ્ટિ જીવ મનઃ પર્યવજ્ઞાનીનાં સમાન વૈમાનિક દેવોનો આયુબંધ કરે છે.
सुक्कपक्खिया जहा सलेस्सा। सम्मदिदट्ठी जहा मणपज्जवनाणी तहेव वेमाणियाउयं पकरेंति।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org