________________
૧૦૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
उ. गोयमा ! नेरइयाउयं पिपकरेंति -जाव- देवाउयं
पिपकरेंति एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि।
सुक्कपक्खिया जहा सलेस्सा।
प. ४. सम्मद्दिट्ठी णं भंते ! जीवा किरियावाई किं
नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? गोयमा! नोनेरइयाउयंपकरेंति.नोतिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पिपकरेंति. देवाउयं पिपकरेंति । मिच्छद्दिट्ठी जहा कण्हपक्खिया।
ઉ. ગૌતમ ! તે નરકાયુનો પણ બંધ કરે છે -યાવત
દેવાયુનો પણ બંધ કરે છે. આ પ્રમાણે કૃષ્ણપાક્ષિક અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવોના બંધ કહેવા જોઈએ. શુક્લપાણિક જીવોનું આયુ બંધ સલેશી જીવોનાં
સમાન છે. પ્ર. ૪, ભંતે! સમ્યફષ્ટિ ક્રિયાવાદી જીવ શું નરકાયુનો
બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે? ઉ. ગૌતમ ! તે નરકાયુ અને તિર્યંચયોનિમાયુનો બંધ
કરતા નથી. પરંતુ મનુષ્પાયુ અને દેવાયુનો બંધ કરે છે. મિથ્યાદષ્ટિ ક્રિયાવાદી જીવોનું આયુબંધ
કૃષ્ણપાક્ષિકનાં સમાન છે. પ્ર. ભંતે ! સમ્યમિથ્યાદષ્ટિ અજ્ઞાનવાદી જીવ શું
નરકાયુનો બંધ કરે છે -યાવતુ- દેવાયુનો બંધ કરે
प. सम्मामिच्छद्दिट्ठीणं भंते! जीवा अण्णाणियवाई
किं नेरइयाउयं पकाति-जाव- देवाउयं पकरेंति ?
-
उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो
देवाउयं पकरेंति, एवं वेणइयवाई वि।
५. गाणी, आभिणिबोहियनाणी य सुयनाणी य ओहिनाणी य जहा सम्मद्दिट्ठी।
ગૌતમ ! તે ન તો નરકાયુનો બંધ કરે છે -યાવતુન તો દેવાયુનો બંધ કરે છે. આ પ્રમાણે વિનયવાદી જીવોનો બંધ જાણવો જોઈએ. ૫. ક્રિયાવાદી જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીનાં આયબંધનું વર્ણન
સમ્યગદષ્ટિનાં સમાન છે. પ્ર. ભંતે ! મનઃ પર્યવજ્ઞાની ક્રિયાવાદી જીવ શું
નરકાયુનો બંધ કરે છે -જાવત- દેવાયુનો બંધ કરે
છે ? ઉ. ગૌતમ ! તે નૈરયિક, તિર્યંચ અને મનુષ્યનો
આયુબંધ કરતા નથી. પરંતુ દેવાયુનો બંધ કરે છે.
मणपज्जवनाणी णं भंते ! जीवा किरियावाई किं नेरइयाउयं पकरेंति -जाव-देवाउयं पकरेंति ?
उ. गोयमा! नोनेरइयाउयंपकरेंति, नोतिरिक्खजो
णियाउयंपकरेंति, नोमणुस्साउयंपकरेंति, देवाउयं
પતિ प. जइ देवाउयं पकरेंति किं भवणवासिदेवाउयं
पकरेंति -जाव- वेमाणिय देवाउयं पकरेंति?
પ્ર. જો દેવાયુનો બંધ કરે છે તો શું ભવનવાસી
દેવાયુનો બંધ કરે છે -વાવ- વૈમાનિક દેવાયુનો
બંધ કરે છે ? ઉ. ગૌતમ!તે ભવનવાસી, વાણવ્યંતર કે જયોતિષ્કના
દેવાયુનો બંધ કરતા નથી. પરંતુ વૈમાનિક દેવાયુનો બંધ કરે છે.
उ. गोयमा ! नो भवणवासिदेवाउयं पकरेंति, नो
वाणमंतर देवाउयं पकरेंति, नो जोइसियदेवाउयं पकरेंति, वेमाणियदेवाउयं पकरेंति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org