________________
કર્મ અધ્યયન
उ. गोयमा ! एवं एएणं अभिलावेणं जहा ओहियउद्देसए तहेव निरवसेसं भाणियव्वं जाव- चोइस वेदेति ।
- વિયા. સ. ૨૩/૨, ૩. રૂ, સુ. ૨ अणंतरोगाढा जहा अणंतरोववन्नगा ।
- વિયા. ત. ૨૩/૨, ૩. ૪, મુ. શ્ परंपरोगाढा जहा परंपरोववन्नगा ।
- વિયા. સ. રૂ૨/૨, ૩. ć, સુ. શ્ अणंतराहारगा जहा अणंतरोववन्नगा ।
૬.
- વિયા. સ. રૂ૫/૧, ૩. ૬, સુ. ? परंपराहारगा जहा परंपरोववन्नगा ।
વિયા. સ. રૂ૨/૨, ૩. ૭, સુ. શ્ अणंतरपज्जत्तगा जहा अणंतरोववन्नगा ।
- વિયા. સ. રૂ૩/૧, ૩. ૮, સુ. ? परंपरपज्जत्तगा जहा परंपरोववन्नगा ।
-
- વિયા. સ. રૂ૩/૧, ૩. ૧, સુ. ? चरिमा वि जहा परंपरोववन्नगा ।
વિયા. સ. ૨૨/૨, ૩. ૨૦, સુ. શ્ एवं अचरिमा वि।
-
- વિયા. સ. ૩૨/૨, ૩. o o, મુ. ? ૨૪. જેમાં પડુન્ન નિતિ સામિત્ત બંધ-ચેવળ પવળ ૨-૯૪,
૧. જેમ્સ-ગવપ્નત્ત-મુદુમ-પુવિાયાળું અંતે ! कइ कम्मपयडीओ पण्णत्ताओ ?
उ. गोयमा ! एवं एएणं अभिलावेणं जहेव ओहियउद्देसए पण्णत्ताओ तहेव बंधंति, वेदेति ।
- વિયા. ત. ૨૨/૨, ૩. ૨, સુ. ૪-૬ अणंतरोववन्नग-कण्हलेस्स- सुहुम- पुढविकाइयाणं भंते! कइ कम्मपयडीओ पण्णत्ताओ ? उ. गोयमा ! एवं एएणं अभिलावेणं जहा ओहिओ अणंतरोववन्नगाणं उद्देसओ पण्णत्ताओ तहेव સંપતિ, યુતિ ।
- વિયા. ત. ૨૩/૨, ૩. ૨,સુ. ૨ ૧. પરંપરોવવના- જેમ્સ-અપન્નત્ત-મુહુમ-પુદविकाइयाणं भंते! कइ कम्मपयडीओ पण्णत्ताओ ?
Jain Education International
૧૫૭૫
ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક (પ્રથમ) ઉદ્દેશકનાં અભિલાપાનુસાર ચોદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે સુધી સમગ્ર વર્ણન કરવું જોઈએ. અનન્તરાવગાઢ એકેન્દ્રિયના સંબંધમાં અનન્તરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. પરંપરાવગાઢ એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. અનન્તરાહારક એકેન્દ્રિયનું વર્ણન અનન્તરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. પરંપરાહારક એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. અનન્તરપર્યાપ્તક એકેન્દ્રિયનું વર્ણન અનન્તરો૫૫ન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. પરંપરપર્યાપ્તક એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. ચરમ એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ.
આ પ્રમાણે અચરમ એકેન્દ્રિય સંબંધી વર્ણન પણ જાણવું જોઈએ.
લેશ્યાની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રરુપણ :
પ્ર. ભંતે ! કૃષ્ણલેશી અપર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ?
ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક ઉદ્દેશકનાં અભિલાપાનુસાર કર્મપ્રકૃતિઓ કહી છે તેવી જ રીતે બાંધે છે અને વેદન કરે છે.
પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક કૃષ્ણલેશી સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક અનન્તરો
૫૫ન્નક ઉદ્દેશકનાં અભિલાપાનુસાર કર્મપ્રકૃતિઓ કહી છે તેવી જ રીતે બાંધે છે અને વેદન કરે છે.
For Private Personal Use Only
પ્ર. ભંતે ! પરંપરોપપન્નક કૃષ્ણલેશી અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ?
www.jainelibrary.org