________________
કર્મ અધ્યયન
२. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंध य,
३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधगा य,
૪. ગવાસત્તવિવધ ય, અવિ બંધા ય, एगविहबंध य
५. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, एगविहबंधगा य,
६. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधए य, एगविहबंधए य,
७. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधए य, एगविहबंधगा य,
૮. અહવાસત્તવિવંધા ય, ગવિહવંધા ય, छव्विहबंधगा य, एगविहबंधए य,
९. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधगा य, एगविहबंधगा य, एवं एए नव भंगा।
अवसेसाणं एगिंदिय- मणूसवज्जाणं तिय भंगो -ખાવ- તેમાળિયાનં ।
* ૨૨-૨૬, િિવયા નું સત્તવિહગંધા ય, अट्ठविहबंधगाय ।
प. दं. २१. मणूसा णं भंते ! णाणावरणिज्जं कम्मं वे माणा कइ कम्मपगडीओ बंधंति ?
૩. ગોયમા ! છુ. સને વિ તાવ હોખ્ખા સત્તવિહવંધા,
२. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगे य,
३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य,
४. अहवा सत्तविहबंधगा ય,
Jain Education International
छव्विहबंधगे य,
૧૫૬૩
૨. અથવા અનેક જીવ સાત અને આઠનાં બંધક હોય છે અને એક છનો બંધક હોય છે,
૩. અથવા અનેક જીવ સાત, આઠ અને છનાં બંધક હોય છે.
૪. અથવા અનેક જીવ સાત કે આઠનાં બંધક હોય છે અને (એક જીવ) એકનો બંધક હોય છે.
૫. અથવા અનેક જીવ સાત, આઠ અને એકનાં બંધક હોય છે.
૬. અથવા અનેક જીવ સાત અને આઠનાં બંધક હોય છે તથા એક જીવ છ અને એકનો બંધક હોય છે.
૭. અથવા અનેક જીવ સાત અને આઠનાં બંધક હોય છે તથા એક જીવ છનો બંધક હોય છે તથા અનેક જીવ એકનો બંધક હોય છે.
૮. અથવા અનેક જીવ સાત, આઠ અને છના બંધક હોય છે તથા એક જીવ એકનો બંધક હોય છે.
૯. અથવા અનેક જીવ સાત, આઠ, છ અને એકનો બંધક હોય છે.
આ પ્રમાણે આ કુલ નવ ભંગ થયા.
એકેન્દ્રિય અને મનુષ્યોને છોડીને બાકી વૈમાનિકો સુધી ત્રણ ભંગ કહેવા જોઈએ, દં.૧૨-૧૬. (અનેક) એકેન્દ્રિય જીવ સાત અને આઠનાં બંધક હોય છે.
પ્ર. દં,૨૧. ભંતે ! અનેક મનુષ્ય જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા થકા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ?
ઉ. ગૌતમ ! ૧. બધા મનુષ્ય સાત પ્રકૃતિઓનાં બંધક હોય છે.
૨. અથવા અનેક મનુષ્ય સાત પ્રકૃતિઓનાં બંધક હોય છે અને એક આઠ પ્રકૃતિનો બંધક હોય છે.
૩. અથવા અનેક મનુષ્ય સાત અને આઠ પ્રકૃતિઓના બંધક હોય છે.
૪. અથવા અનેક મનુષ્ય સાત પ્રકૃતિઓનાં બંધક હોય છે અને એક છ પ્રકૃતિનો બંધક હોય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org